સુરત અગ્નિકાંડ / માસૂમ બાળકીએ 19 ભૂલકાંઓને શ્રદ્ધાંજલી આપી, જોનાર લોકોની આંખો ભરાઇ આવી

માસૂમ બાળકી બે હાથ જોડી અહીં બેસી જતાં જોનાર લોકોની આંખો ભરાઇ આવી
માસૂમ બાળકી બે હાથ જોડી અહીં બેસી જતાં જોનાર લોકોની આંખો ભરાઇ આવી
સુરતમાં આગમાં જીવ ગુમાવનારા વિદ્યાર્થીઓને ધોરણ 12 સા.પ્ર.ના ટોપર્સે શ્રદ્ધાંજલિ આપી
સુરતમાં આગમાં જીવ ગુમાવનારા વિદ્યાર્થીઓને ધોરણ 12 સા.પ્ર.ના ટોપર્સે શ્રદ્ધાંજલિ આપી
અમિતાભ બચ્ચન: સુરતની ભયજનક દુ:ખદ ઘટના, ભીષણ આગ લાગતાં 14થી 17 વર્ષના બાળકો તેની લપેટમાં આવી ગયા અને બિલ્ડિંગમાંથી કૂદી પડ્યા. વ્યક્ત કરી ન શકાય તેટલું દુઃખ. પ્રાર્થના.
અમિતાભ બચ્ચન: સુરતની ભયજનક દુ:ખદ ઘટના, ભીષણ આગ લાગતાં 14થી 17 વર્ષના બાળકો તેની લપેટમાં આવી ગયા અને બિલ્ડિંગમાંથી કૂદી પડ્યા. વ્યક્ત કરી ન શકાય તેટલું દુઃખ. પ્રાર્થના.

divyabhaskar.com

May 26, 2019, 11:09 AM IST

અમદાવાદ: સુરતમાં આગની ઘટનામાં મૃત્યુ પામેલા 19 ભૂલકાંઓના આત્માની શાંતિ માટે ગુજરાત સહિસ સમગ્ર દેશભરના લોકોએ શ્રદ્ધાંજલી આપી હતી. વિદ્યાર્થીઓથી લઇને બોલિવૂડ સ્ટાર્સે પણ ટ્વિટ કરીને શ્રદ્ધાંજલી આપી હતી. ત્યારે તીર્થધામ બહુચરાજીના સ્ટેશન ચોકમાં બહુચરાજી ગ્રામ પંચાયત અને વેપારી મંડળ દ્વારા શ્રદ્ધાંજલી કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ બાદ એક માસૂમ બાળકી બે હાથ જોડી અહીં બેસી જતાં જોનાર લોકોની આંખો ભરાઇ આવી હતી.

સુરતમાં આગમાં જીવ ગુમાવનારા વિદ્યાર્થીઓને ધોરણ 12 સા.પ્ર.ના ટોપર્સે શ્રદ્ધાંજલિ આપી
પાલડીમાં ટાગોર હોલ ખાતે સંસ્કાર કેન્દ્રમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ જાહેર થયા બાદ તેજસ્વી વિદ્યાર્થીઓએ ભેગા મળીને સુરતમાં ટ્યૂશન ક્લાસીસમાં આગ લાગવાથી જીવ ગુમાવનાર તમામ વિદ્યાર્થીઓ માટે પ્રાર્થના કરીને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.

X
માસૂમ બાળકી બે હાથ જોડી અહીં બેસી જતાં જોનાર લોકોની આંખો ભરાઇ આવીમાસૂમ બાળકી બે હાથ જોડી અહીં બેસી જતાં જોનાર લોકોની આંખો ભરાઇ આવી
સુરતમાં આગમાં જીવ ગુમાવનારા વિદ્યાર્થીઓને ધોરણ 12 સા.પ્ર.ના ટોપર્સે શ્રદ્ધાંજલિ આપીસુરતમાં આગમાં જીવ ગુમાવનારા વિદ્યાર્થીઓને ધોરણ 12 સા.પ્ર.ના ટોપર્સે શ્રદ્ધાંજલિ આપી
અમિતાભ બચ્ચન: સુરતની ભયજનક દુ:ખદ ઘટના, ભીષણ આગ લાગતાં 14થી 17 વર્ષના બાળકો તેની લપેટમાં આવી ગયા અને બિલ્ડિંગમાંથી કૂદી પડ્યા. વ્યક્ત કરી ન શકાય તેટલું દુઃખ. પ્રાર્થના.અમિતાભ બચ્ચન: સુરતની ભયજનક દુ:ખદ ઘટના, ભીષણ આગ લાગતાં 14થી 17 વર્ષના બાળકો તેની લપેટમાં આવી ગયા અને બિલ્ડિંગમાંથી કૂદી પડ્યા. વ્યક્ત કરી ન શકાય તેટલું દુઃખ. પ્રાર્થના.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી