અમદાવાદ / સેટેલાઈટમાં યુવકના અપહરણ બાદ હત્યા, ઈસનપુરબ્રિજ નીચેથી મૃતદેહ મળ્યો, ચાર શખ્સની ધરપકડ

divyabhaskar.com

May 17, 2019, 04:29 PM IST
હત્યા મામલે સેટેલાઈટ પોલીસે ઝડપી લીધેલા ચાર આરોપીની તસવીર
હત્યા મામલે સેટેલાઈટ પોલીસે ઝડપી લીધેલા ચાર આરોપીની તસવીર

  • મૃતકને કામ કરવા બાબતે ગઈકાલે બપોરે કોઈ સાથે ઝઘડો થયો હતો
  • ઝઘડો થયા બાદ આરોપીઓએ માર માર્યો અને આજે મૃતદેહ મળ્યો

અમદાવાદઃ શહેરના સેટેલાઈટ વિસ્તારમાંથી મોડી રાત્રે યુવકનું અપહરણ કરી હત્યા કરવામાં આવી છે. આજે સવારે કાળુભાઈ ધોબી(રહેવાસી કાંકરોલી, રાજસ્થાન) નામના યુવકનો ઇસનપુરબ્રિજ નીચેથી મૃતદેહ મળી આવ્યો છે. મૃતક કાળુભાઈને કામ કરવા બાબતે ગઈકાલે બપોરે કોઈ સાથે ઝઘડો થયો હતો. ત્યારબાદ રાત્રે આરોપીઓએ કાળુભાઇનું અપહરણ કરી માર માર્યો હતો અને આજે સવારે ઇસનપુર બ્રિજ નીચેથી તેનો મૃતદેહ મળ્યો હતો. આ અંગે સેટેલાઈટ પોલીસે ચાર શખ્સોની ધરપકડ કરી છે.

X
હત્યા મામલે સેટેલાઈટ પોલીસે ઝડપી લીધેલા ચાર આરોપીની તસવીરહત્યા મામલે સેટેલાઈટ પોલીસે ઝડપી લીધેલા ચાર આરોપીની તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી