પ્રજા માંગે પાણી / રાજ્યમાં પાણીની સમસ્યા યથાવત: 60 હજાર લોકોને આપી શકાય તેટલું પાણી વહી ગયું, તંત્ર ઊંઘમાં

નર્મદા લાઇનમાં ભંગાણ: પાઈપના મેનહોલનું કવર ફાટી જતાં 60 હજાર લોકોને આપી શકાય તેટલું પાણી વહી ગયું
નર્મદા લાઇનમાં ભંગાણ: પાઈપના મેનહોલનું કવર ફાટી જતાં 60 હજાર લોકોને આપી શકાય તેટલું પાણી વહી ગયું
ભુજ તાલુકાના બન્ની વિસ્તારમાં આવેલું સરાડા ગામ પાણીની અછતથી દુષ્કાળના કારણે કચ્છમાંથી આઠ મહિનાથી ધીરે ધીરે હિજરત કરી રહ્યું હતું
ભુજ તાલુકાના બન્ની વિસ્તારમાં આવેલું સરાડા ગામ પાણીની અછતથી દુષ્કાળના કારણે કચ્છમાંથી આઠ મહિનાથી ધીરે ધીરે હિજરત કરી રહ્યું હતું
દેડિયાપાડાના વઘા ઉમર ગામે 3 કિમી ડુંગર ચઢી પાણી મેળવતી મહિલાઓ, કુદરતી ખાડામાંથી પાણી ઉલેચી ઉલેચીને ભરી રહી છે
દેડિયાપાડાના વઘા ઉમર ગામે 3 કિમી ડુંગર ચઢી પાણી મેળવતી મહિલાઓ, કુદરતી ખાડામાંથી પાણી ઉલેચી ઉલેચીને ભરી રહી છે
ઉમરગામ G.I.D.C.ની લાઇનમાં ભંગાણ થતાં કલાકો સુધી ફુવારા, આસ્મામાં 5 દિવસથી ભંગાણ 8 લાખથી વધુ લિટર વહી ગયું, ધરમપુરના કાંગવી ગામમાં પ્રથમવાર બોર, કૂવા સુકાયા
ઉમરગામ G.I.D.C.ની લાઇનમાં ભંગાણ થતાં કલાકો સુધી ફુવારા, આસ્મામાં 5 દિવસથી ભંગાણ 8 લાખથી વધુ લિટર વહી ગયું, ધરમપુરના કાંગવી ગામમાં પ્રથમવાર બોર, કૂવા સુકાયા
વડોદરા શહેરના પાણીગેટ દરવાજા પાસે પાણીની લાઈનમાં લીકેજ થતાં હજારો લિટર પાણીનો વેડફાટ, વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો
વડોદરા શહેરના પાણીગેટ દરવાજા પાસે પાણીની લાઈનમાં લીકેજ થતાં હજારો લિટર પાણીનો વેડફાટ, વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો
પાટનગરમા પણ પાણી માટે વલખાં, સેક્ટર 24માં પીવાના પાણી બાબલે મહિલાઓ હોબાળો મચાવ્યો હતો
પાટનગરમા પણ પાણી માટે વલખાં, સેક્ટર 24માં પીવાના પાણી બાબલે મહિલાઓ હોબાળો મચાવ્યો હતો
છેલ્લા ત્રણ દિવસથી પીવાનું પાણી ના આવતા વાવના રાછેણામાં સમ્પ પર ચડી મહિલાઓ પાણી ભરવા મજબૂર
છેલ્લા ત્રણ દિવસથી પીવાનું પાણી ના આવતા વાવના રાછેણામાં સમ્પ પર ચડી મહિલાઓ પાણી ભરવા મજબૂર
ગોધરા: ભર ઉનાળે હજારો લીટર પાણીનો વેડફાટ, ઘરની મહિલા સભ્યો સહિત બાળકો દ્વારા પાણીથી ભરાયેલા ખાડાને ઉલેચવાનું કામ જાતે કરવું પડી રહ્યુ છે
ગોધરા: ભર ઉનાળે હજારો લીટર પાણીનો વેડફાટ, ઘરની મહિલા સભ્યો સહિત બાળકો દ્વારા પાણીથી ભરાયેલા ખાડાને ઉલેચવાનું કામ જાતે કરવું પડી રહ્યુ છે
કોન્ટ્રાકટરે લાઈનનું રિપેરિંગ ન થતા ફિલ્ટર પાણીનો વેડફાટ, ગ્રામજનોને એક જ હવાડા પર પાણી ભરવાનો વારો આવ્યો
કોન્ટ્રાકટરે લાઈનનું રિપેરિંગ ન થતા ફિલ્ટર પાણીનો વેડફાટ, ગ્રામજનોને એક જ હવાડા પર પાણી ભરવાનો વારો આવ્યો

divyabhaskar.com

May 18, 2019, 04:30 PM IST

અમદાવાદ: રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ વિસ્તારમાં પાણી સમસ્યામાં સુધારો થવાની જગ્યાએ મુશ્કેલીઓ વધી રહી છે. કેટલાક ગામની મહિલાઓ પીવાના પાણી માટે દરરોજ 3થી 5 કિમી ચાલવા માટે મજબૂર બની છે તો કેટલાક વિસ્તારોમાં બેફામ હજારો લીટર પાણીનો વેડફાટ થઇ રહ્યો છે. રાજ્યના પાટનગરમાં પણ પીવાના પાણી માટે હોબાળો મચ્યો છે. તંત્ર હજુ પણ કેટલાક ગ્રામીણ વિસ્તારોમાં પાણી પહોંચાડવામાં અસફળ રહ્યું છે. મહિલાઓ કુદરતી ખાડામાંથી પાણી ઉલેચીને પરિવાર માટે પાણીની અછત પૂર્ણ કરી રહી છે.

X
નર્મદા લાઇનમાં ભંગાણ: પાઈપના મેનહોલનું કવર ફાટી જતાં 60 હજાર લોકોને આપી શકાય તેટલું પાણી વહી ગયુંનર્મદા લાઇનમાં ભંગાણ: પાઈપના મેનહોલનું કવર ફાટી જતાં 60 હજાર લોકોને આપી શકાય તેટલું પાણી વહી ગયું
ભુજ તાલુકાના બન્ની વિસ્તારમાં આવેલું સરાડા ગામ પાણીની અછતથી દુષ્કાળના કારણે કચ્છમાંથી આઠ મહિનાથી ધીરે ધીરે હિજરત કરી રહ્યું હતુંભુજ તાલુકાના બન્ની વિસ્તારમાં આવેલું સરાડા ગામ પાણીની અછતથી દુષ્કાળના કારણે કચ્છમાંથી આઠ મહિનાથી ધીરે ધીરે હિજરત કરી રહ્યું હતું
દેડિયાપાડાના વઘા ઉમર ગામે 3 કિમી ડુંગર ચઢી પાણી મેળવતી મહિલાઓ, કુદરતી ખાડામાંથી પાણી ઉલેચી ઉલેચીને ભરી રહી છેદેડિયાપાડાના વઘા ઉમર ગામે 3 કિમી ડુંગર ચઢી પાણી મેળવતી મહિલાઓ, કુદરતી ખાડામાંથી પાણી ઉલેચી ઉલેચીને ભરી રહી છે
ઉમરગામ G.I.D.C.ની લાઇનમાં ભંગાણ થતાં કલાકો સુધી ફુવારા, આસ્મામાં 5 દિવસથી ભંગાણ 8 લાખથી વધુ લિટર વહી ગયું, ધરમપુરના કાંગવી ગામમાં પ્રથમવાર બોર, કૂવા સુકાયાઉમરગામ G.I.D.C.ની લાઇનમાં ભંગાણ થતાં કલાકો સુધી ફુવારા, આસ્મામાં 5 દિવસથી ભંગાણ 8 લાખથી વધુ લિટર વહી ગયું, ધરમપુરના કાંગવી ગામમાં પ્રથમવાર બોર, કૂવા સુકાયા
વડોદરા શહેરના પાણીગેટ દરવાજા પાસે પાણીની લાઈનમાં લીકેજ થતાં હજારો લિટર પાણીનો વેડફાટ, વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યોવડોદરા શહેરના પાણીગેટ દરવાજા પાસે પાણીની લાઈનમાં લીકેજ થતાં હજારો લિટર પાણીનો વેડફાટ, વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો
પાટનગરમા પણ પાણી માટે વલખાં, સેક્ટર 24માં પીવાના પાણી બાબલે મહિલાઓ હોબાળો મચાવ્યો હતોપાટનગરમા પણ પાણી માટે વલખાં, સેક્ટર 24માં પીવાના પાણી બાબલે મહિલાઓ હોબાળો મચાવ્યો હતો
છેલ્લા ત્રણ દિવસથી પીવાનું પાણી ના આવતા વાવના રાછેણામાં સમ્પ પર ચડી મહિલાઓ પાણી ભરવા મજબૂરછેલ્લા ત્રણ દિવસથી પીવાનું પાણી ના આવતા વાવના રાછેણામાં સમ્પ પર ચડી મહિલાઓ પાણી ભરવા મજબૂર
ગોધરા: ભર ઉનાળે હજારો લીટર પાણીનો વેડફાટ, ઘરની મહિલા સભ્યો સહિત બાળકો દ્વારા પાણીથી ભરાયેલા ખાડાને ઉલેચવાનું કામ જાતે કરવું પડી રહ્યુ છેગોધરા: ભર ઉનાળે હજારો લીટર પાણીનો વેડફાટ, ઘરની મહિલા સભ્યો સહિત બાળકો દ્વારા પાણીથી ભરાયેલા ખાડાને ઉલેચવાનું કામ જાતે કરવું પડી રહ્યુ છે
કોન્ટ્રાકટરે લાઈનનું રિપેરિંગ ન થતા ફિલ્ટર પાણીનો વેડફાટ, ગ્રામજનોને એક જ હવાડા પર પાણી ભરવાનો વારો આવ્યોકોન્ટ્રાકટરે લાઈનનું રિપેરિંગ ન થતા ફિલ્ટર પાણીનો વેડફાટ, ગ્રામજનોને એક જ હવાડા પર પાણી ભરવાનો વારો આવ્યો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી