વૈશાખી પૂર્ણિમા / મણિનગર અને કડીના સ્વામિનારાયણ મંદિરમાં ભગવાનને ચંદનના વાઘાથી સજાવ્યા

In the Swaminarayan temple of Maninagar and kadi, lord swaminarayan decorated by chandan

DivyaBhaskar.com

May 18, 2019, 02:35 PM IST

અમદાવાદ-કડી: ભારતની આગવી સંસ્કૃતિનો આપણને અવારનવાર અનુભવ થાય છે. આપણે ત્યાં હિંદુ સંસ્કૃતિમાં પૂર્ણિમાનું ખાસ મહત્વ રહેલું છે. તેમાં પણ વૈશાખ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાને આસ્થાળુઓ ભક્તિભાવ સાથે ઉજવાતા હોય છે. વિવિધ રીતે ભગવાને યાદ કરી, પ્રાર્થના કરી અને પુણ્યનું ભાથું બાંધતા હોય છે. ધોમધખતા તાપમાં પણ દર્શનાર્થીઓની દર્શન કરવાની અડગ શ્રદ્ધા વચે સુખરૂપ દર્શન કરવાનો પરમ સંતોષ સંતો-ભક્તોએ માણ્યો હતો. મણિનગર અને કડીમાં શ્રી સ્વામિનારાયણ મંદિર સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસ સ્વામી મહારાજની અનુજ્ઞાથી પૂજનીય પૂજારી સંતો દ્વારા સ્વામિનારાયણ ભગવાન, ઘનશ્યામ મહારાજ, હરિકૃષ્ણ મહારાજ આદિ મૂર્તિઓને ચંદનના કલાત્મક વાઘાથી મનોરમ્ય સજાવટ કરી ભક્તિ અદા કરી હતી. જેનાં દર્શને અનેક આસ્થાળુઓ અને શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા.

X
In the Swaminarayan temple of Maninagar and kadi, lord swaminarayan decorated by chandan
In the Swaminarayan temple of Maninagar and kadi, lord swaminarayan decorated by chandan
In the Swaminarayan temple of Maninagar and kadi, lord swaminarayan decorated by chandan
In the Swaminarayan temple of Maninagar and kadi, lord swaminarayan decorated by chandan

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી