અમદાવાદ / માધ્યમિક શાળામાં શિક્ષકોની ભરતી માટેની TATનું 62.32 ટકા પરિણામ જાહેર

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

divyabhaskar.com

May 16, 2019, 08:03 PM IST

અમદાવાદઃ રાજ્ય પરીક્ષા બોર્ડે માધ્યમિક શાળામાં શિક્ષકોની ભરતી માટેની TAT(ટીચર્સ એપ્ટીટ્યૂડ ટેસ્ટ)નું પરિણામ જાહેર કર્યું છે. આ પરીક્ષાનું ગુજરાતી માધ્યમનું કુલ પરિણામ 62.32 ટકા જાહેર કરવામાં આવ્યું છે.27 જાન્યુઆરીએ લેવાયેલી ટાટ(માધ્યમિક)ની પરીક્ષામાં 1,86,742 વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જે પૈકીના 1,20,862 હાજર રહ્યાં હતા અને 65,876 ગેરહાજર રહ્યાં હતા.

X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી