પ્રજા માંગે પાણી / રાજ્યમાં પાણી પાછળ કરોડો ખર્ચ્યા છતાં મોટાભાગના લોકો તરસ્યા, હિજરત કરતા ગામડાં સૂમસામ બની રહ્યા છે

divyabhaskar.com

May 16, 2019, 01:30 PM IST
ધરમપુરનું માકડબન ગામ, જ્યાં ચેકડેમ ડૂબ્યા ને કૂવા સૂકા : 450 પરિવાર ખનકીના સહારે
ધરમપુરનું માકડબન ગામ, જ્યાં ચેકડેમ ડૂબ્યા ને કૂવા સૂકા : 450 પરિવાર ખનકીના સહારે
ઘેકટી ગામ તરસ્યું, છતાં અધિકારી ફરક્યા સુધ્ધાં નહીં પુરવઠા વિભાગે જવાબદારી યાંત્રિક વિભાગ પર ઢોળી
ઘેકટી ગામ તરસ્યું, છતાં અધિકારી ફરક્યા સુધ્ધાં નહીં પુરવઠા વિભાગે જવાબદારી યાંત્રિક વિભાગ પર ઢોળી
પાણી પાછ‌ળ કરોડો ખર્ચા બાદ પણ માંડવી, માંગરોળ અને ઉમરપાડાનાં 50 ટકા ગામોને પાણી મળ્યું નથી
પાણી પાછ‌ળ કરોડો ખર્ચા બાદ પણ માંડવી, માંગરોળ અને ઉમરપાડાનાં 50 ટકા ગામોને પાણી મળ્યું નથી
જુનાગઢ: વરસાદ વરસ્યો છતાં પાણીની સમસ્યા, તંત્રએ નિયમીત પાણી આપતા હોવાનો દાવો કર્યો, છતાં ગ્રામ્ય વિસ્તારમાં મહિલાઓ પાણીની સમસ્યામો સામનો કરી રહી છે.
જુનાગઢ: વરસાદ વરસ્યો છતાં પાણીની સમસ્યા, તંત્રએ નિયમીત પાણી આપતા હોવાનો દાવો કર્યો, છતાં ગ્રામ્ય વિસ્તારમાં મહિલાઓ પાણીની સમસ્યામો સામનો કરી રહી છે.
બોરવેલે પાણી ઉપાડવાનું છોડી દેતાં તળાવની કુંડીમાં ભરાયેલું પાણી ઉપાડવા ખેરવાના ખેડૂતો મજબૂર બન્યા
બોરવેલે પાણી ઉપાડવાનું છોડી દેતાં તળાવની કુંડીમાં ભરાયેલું પાણી ઉપાડવા ખેરવાના ખેડૂતો મજબૂર બન્યા
પાણી વિના 20 ગામોના 280 માલધારી પરિવારો માલઢોરના નિર્વાહ માટે બીજે જતાં રહેતાં ગામડાં સૂમસામ
પાણી વિના 20 ગામોના 280 માલધારી પરિવારો માલઢોરના નિર્વાહ માટે બીજે જતાં રહેતાં ગામડાં સૂમસામ

 • તંત્રના અધિકારીઓ સમસ્યાનો ઉકેલ લાવવાની જગ્યાએ એકબીજા પર ઢોળી રહ્યા છે

અમદાવાદ: રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વરસ્યા બાદ પણ પાણીની સમસ્યા યથાવત છે. ગ્રામીણ વિસ્તારના લોકો પીવાના પાણી માટે મોડી રાત સુધી લાઇનો લગાવી રહ્યા છે. તો કેટલાક વિસ્તારોમાં પાણી પાછળ કરોડો ખર્ચ્યા બાદ પણ પુરતુ પાણી મળતું નથી. તંત્રના અધિકારીઓ સમસ્યાનો ઉકેલ લાવવાની જગ્યાએ એકબીજા પર ઢોળી રહ્યા છે. પાણી વિના કેટલાક માલધારીઓ પોતાનું ગામ છોડીને અન્ય ગામમાં વસવાટ કરવા માટે મજબૂર બન્યા છે. તો કેટલાક વિસ્તારમાં બેફામ પાણીનો બગાડ થતો જોવા મળે છે.

 • જો તમે પણ પાણી મુદ્દે ગુજરાતની ભાવિ પેઢીને તડપાવવા ન માગતા હોય તો પાણી બચાવવા માટેના તમારા સૂચન અમને નીચે આપેલા પેજ પર ક્લિક કરીને જણાવો.

X
ધરમપુરનું માકડબન ગામ, જ્યાં ચેકડેમ ડૂબ્યા ને કૂવા સૂકા : 450 પરિવાર ખનકીના સહારેધરમપુરનું માકડબન ગામ, જ્યાં ચેકડેમ ડૂબ્યા ને કૂવા સૂકા : 450 પરિવાર ખનકીના સહારે
ઘેકટી ગામ તરસ્યું, છતાં અધિકારી ફરક્યા સુધ્ધાં નહીં પુરવઠા વિભાગે જવાબદારી યાંત્રિક વિભાગ પર ઢોળીઘેકટી ગામ તરસ્યું, છતાં અધિકારી ફરક્યા સુધ્ધાં નહીં પુરવઠા વિભાગે જવાબદારી યાંત્રિક વિભાગ પર ઢોળી
પાણી પાછ‌ળ કરોડો ખર્ચા બાદ પણ માંડવી, માંગરોળ અને ઉમરપાડાનાં 50 ટકા ગામોને પાણી મળ્યું નથીપાણી પાછ‌ળ કરોડો ખર્ચા બાદ પણ માંડવી, માંગરોળ અને ઉમરપાડાનાં 50 ટકા ગામોને પાણી મળ્યું નથી
જુનાગઢ: વરસાદ વરસ્યો છતાં પાણીની સમસ્યા, તંત્રએ નિયમીત પાણી આપતા હોવાનો દાવો કર્યો, છતાં ગ્રામ્ય વિસ્તારમાં મહિલાઓ પાણીની સમસ્યામો સામનો કરી રહી છે.જુનાગઢ: વરસાદ વરસ્યો છતાં પાણીની સમસ્યા, તંત્રએ નિયમીત પાણી આપતા હોવાનો દાવો કર્યો, છતાં ગ્રામ્ય વિસ્તારમાં મહિલાઓ પાણીની સમસ્યામો સામનો કરી રહી છે.
બોરવેલે પાણી ઉપાડવાનું છોડી દેતાં તળાવની કુંડીમાં ભરાયેલું પાણી ઉપાડવા ખેરવાના ખેડૂતો મજબૂર બન્યાબોરવેલે પાણી ઉપાડવાનું છોડી દેતાં તળાવની કુંડીમાં ભરાયેલું પાણી ઉપાડવા ખેરવાના ખેડૂતો મજબૂર બન્યા
પાણી વિના 20 ગામોના 280 માલધારી પરિવારો માલઢોરના નિર્વાહ માટે બીજે જતાં રહેતાં ગામડાં સૂમસામપાણી વિના 20 ગામોના 280 માલધારી પરિવારો માલઢોરના નિર્વાહ માટે બીજે જતાં રહેતાં ગામડાં સૂમસામ
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી