રેતી ખનન / ફરી એક વખત છોટાઉદેપુર ખાણ ખનીજ વિભાગ ઊંઘતું ઝડપાયું, પ્રાંત અધિકારીએ એક મશીન અને 14 ટ્રક જપ્ત કરી

divyabhaskar.com

May 16, 2019, 06:56 PM IST

 • ગેરકાયદે રેતી ખનનમાં મોટા માથાઓની સંડોવણીની આશંકા

છોટાઉદેપુરઃ ફરી એક વખત છોટાઉદેપુર ખાણ ખનીજ વિભાગ ઉંઘતું ઝડપાયું છે. લીઝ સિવાયના વિસ્તારમાં બિન અધિકૃત રેતી ખનન કરતા હિટાચી મશીન અને 14 ટ્રકને રાત્રે અઢી વાગ્યે ચાલુ હાલતમાં છોટાઉદેપુરના પ્રાંત અધિકારીએ રેડ પાડીને ઝડપી પાડ્યા હતા. છોટાઉદેપુરના પ્રાંત અધિકારી ડો. એમ.એમ.પટેલે એક સ્ટાફની મદદથી સમગ્ર ઓપરેશન પાર પાડ્યું હતું. આ પહેલાં આ સ્થળ પર છોટાઉદેપુરના મામલતદાર પર રેતી માફિયા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ પહેલાં અનેક વખત છોટાઉદેપુર કલેક્ટરે રેતી ખનન કરતા માફિયા સામે કાર્યવાહી કરી છે પરંતુ ખાણ ખનીજ ખાતુ કાર્યવાહી કરવામાં આંખ આડા કાન કરી રહ્યું છે.

X
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી