નર્મદા બચાવો / ભરૂચ જિલ્લા માછી સમાજે નર્મદા નદીમાં પાણી છોડવાની માંગ સાથે લોહીથી લખેલુ આવેદનપત્ર કલેક્ટરને આપ્યું

divyabhaskar.com

May 16, 2019, 02:42 PM IST
Bharuch District Fisherman community handed over the application to the Collector with the demand for release of water in the Narmada river.

 • નર્મદા ડેમમાં પાણી ન છોડાતા નર્મદા નદી હાલ સુકી ભઠ્ઠ થઇ ગઇ
 • નર્મદા નદી ખાલીખમ થઇ જતાં માછી સમાજમાં રોષ વ્યાપી ગયો
 • આવેદનપત્ર લખવા માટે માછી સમાજના લોકોએ લોહી આપ્યું

ભરૂચઃ નર્મદા નદીમાં પાણી છોડવાની માંગ સાથે ભરૂચ જિલ્લા માછી સમાજે આજે લોહીથી લખેલુ આવેદનપત્ર કલેક્ટરને આપ્યું હતું. જેમાં માછી સમાજે નર્મદા નદીને જીવંત કરવા માટે 6 હજાર ક્યુસેક પાણી છોડવાની માંગ કરી હતી. ભરૂચ જિલ્લા માછી સમાજે માનવ બચાવો, નર્મદા બચાવોના સૂત્રોચ્ચારો સાથે ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતાં.

X
Bharuch District Fisherman community handed over the application to the Collector with the demand for release of water in the Narmada river.
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી