તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડાકોર રણછોડરાયજીના મંદિરમાં મંગળા આરતી એક કલાક મોડી થશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • દર્શનના સમયમાં પણ ફેરફાર : કોરોના વાયરસના પગલે ભીડ એકત્ર ન થાય તે માટે નિર્ણય : રાજભોગ સ્વીકારાવાનું પણ બંધ કરાયું
  • મંદિર સુર્યોદય બાદ ખુલશે અને સુર્યાસ્ત પહેલા બંધ થશે

અન્ય સમાચારો પણ છે...