તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આતંકી જાફર વોટ્સએપ, ટેલિગ્રામ દ્વારા વિદેશી આકાના સંપર્કમાં હતો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડોદરામાંથી પકડાયેલો આતંકી જાફર - Divya Bhaskar
વડોદરામાંથી પકડાયેલો આતંકી જાફર
 • વડોદરાથી પકડાયેલા આતંકી અને તેના સાથીદારોનું વિદેશ કનેક્શન
 • જો તેઓ પકડાયા ના હોત તો નેપાળમાં એકત્ર થવાના હતા

વડોદરાઃ શહેરના ગોરવા વિસ્તારના મધુનગરના મકાનમાં 12 દિવસથી છુપાઇને સ્લીપર સેલ શરુ કરનાર આઇએસઆઇએસનો આતંકી જાફરઅલી તેના અન્ય 5 સાથીદારો વોટસએપ અને ટેલીગ્રામ એપ્લીકેશનની મદદથી તેમના વિદેશી આકાઓ સાથે સંપર્કમાં હોવાનો ઘટસ્ફોટ થયો હતો. તેમણે ફરીથી નેપાળમાં એકત્ર થઇ  દેશમાં મોટી હિસાં આચરવાનું પ્લાનીંગ કર્યું હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.

છ આતંકવાદીઓએ યુપીને ટાર્ગેટ કર્યું હતું
પોલીસ સુત્રોએ જણાવ્યું હતું કે આઇએસઆઇએસના સ્વઘોષીત આતંકવાદી જાફરઅલીના 3 સાથીદારો દિલ્હી સ્પેશયલ સેલના હાથે ઝડપાઇ ગયા બાદ જાફર અને તેના અન્ય 2 સાથીદારો ઉશ્કેરાયા હતા. જો કે ત્રણેય અલગ અલગ વિસ્તારોમાં હતા પણ તેઓ વોટસએપ અને ટેલીગ્રામની મદદથી એકબીજા સાથે સંપર્કમાં હતા. તેમના વિદેશી આકાઓ સાથે પણ તેઓ આ જ માધ્યમથી સંપર્કમાં રહેતા હતા.જો તેઓ પકડાયા ના હોત તો તમામ છ આતંકવાદીઓ નેપાળમાં એકત્ર થઈ યુપી સહિતના વિસ્તારમાં મોટી હિંસા આચરવાના હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો