વડોદરા / મકરપુરા જીઆઇડીસીની પેરામાઉન્ટ ટેક્નોલોજી કંપનીમાં આગ, કોઇ જાનહાની નહીં

Fire in Paramount Technology Company in Makarpura GIDC in vadodara

Divyabhaskar.com

Jul 14, 2019, 06:09 PM IST

વડોદરાઃ વડોદરા શહેરની મકરપુરા જીઆઇડીસી ખાતે આવેલી પેરામાઉન્ટ ટેક્નોલોજી કંપનીમાં આજે અચાનક જ આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડની ટીમ સ્થળ પર દોડી ગઇ હતી. અને આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આગની આ ઘટનામાં કોઇ જાનહાની થઇ નહોતી. શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે.

X
Fire in Paramount Technology Company in Makarpura GIDC in vadodara
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી