તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સયાજી હોસ્પિટલની મધર્સ મિલ્ક બેંકમાં એક મહિનામાં 104 માતાઓએ દૂધનું દાન કર્યું, 149 બાળકોને સંજીવની મળી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મધર્સ મિલ્ક બેંકમાં દૂધનો સંગ્રહ - Divya Bhaskar
મધર્સ મિલ્ક બેંકમાં દૂધનો સંગ્રહ
  • મધર્સ મિલ્ક બેંકનું દૂધ 3થી 6 મહિના સુધી ઉપયોગમાં લઇ શકાય છે

અન્ય સમાચારો પણ છે...