તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અંકલેશ્વરના નોબલ માર્કેટમાં બંધ ગોડાઉનમાં લાગેલી આગ પર કાબૂ મેળવાયો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ફાયરબ્રિગેડે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો

વડોદરાઃ અંકલેશ્વરના નોબલ માર્કેટમાં આવેલા બંધ ગોડાઉનમાં આગ લાગી ગઈ હતી. શોર્ટ સર્કિટના કારણે લાગેલી આગ થોડી જ વારમાં ગોડાઉનમાં રાખવામાં આવેલા માલ સામાનના જથ્થામાં ફેલાઈ જતાં આસપાસ ડરનો માહોલ પેદા થયો હતો. આ આગ અંગે જાણ થતાં જ અંકલેશ્વર ડીપીએમસી અને પાનોલી ફાયરબ્રિગેડે ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. વહેલી સવારે લાગેલી આગ વખતે ગોડાઉન બંધ હોવાથી કોઈ ઈજા જાનહાનિ નોંધાઈ નહોતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

    વધુ વાંચો