વડોદરા / સયાજીરાવની સિંહાસન પર આરૂઢ એક માત્ર પ્રતિમાને બુધવારે 82 વર્ષ પૂરાં થયા

divyabhaskar.com | Updated - Mar 15, 2019, 02:17 AM
The only statue of Aarudha on the throne of Sayajirao was completed 82 years on Wednesday
વડોદરા: રેલ્વે સ્ટેશન સામે હિરક બાગ ખાતે આવેલી મહારાજા સયાજીરાવ ગાયકવાડની પ્રતિમાના લોકાર્પણને બુધવારે 13મી માર્ચે 82 વર્ષ પૂરા થયા હતા, આ પ્રતિમાને મહારાજા સયાજીરાવ ગાયકવાડની જન્મજયંતિ નિમિત્તે પણ પુષ્પાંજલિ તંત્ર દ્વારા કરાતી નથી. 1936માં બિકાનેરના મહારાજાના હસ્તે તેનું લોકાર્પણ કરાયું હતું. મહારાજા સયાજીરાવ ગાયકવાડ (ત્રીજા)ની સિંહાસન પર આરૂઢ એકમાત્ર પ્રતિમા છે. યોગાનુયોગે 13મી માર્ચે જ 1890માં પ્રિન્સ આલ્બર્ટ વોલેસે વડોદરાની મુલાકાત લીધી હતી. આ ઉપરાંત તે સમયના બરોડા સ્ટેટના મુત્સદી રાજનીતિજ્ઞ નાના ફડણવીસનું 1800ની સાલમાં 13મી માર્ચે જ અવસાન થયું હતું.

X
The only statue of Aarudha on the throne of Sayajirao was completed 82 years on Wednesday
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App