ઇતિહાસ / MSUની ટીમે નાની રાયણમાંથી 5મી સદીના અવશેષો શોધ્યા

યુનિ.ની આિર્ક્યોલૉજી ટીમે નાની રાયણ સાઈટ પર સંશોધન કરી પુરાતન અવશેષો શોધી કાઢ્યા હતા.
યુનિ.ની આિર્ક્યોલૉજી ટીમે નાની રાયણ સાઈટ પર સંશોધન કરી પુરાતન અવશેષો શોધી કાઢ્યા હતા.
X
યુનિ.ની આિર્ક્યોલૉજી ટીમે નાની રાયણ સાઈટ પર સંશોધન કરી પુરાતન અવશેષો શોધી કાઢ્યા હતા.યુનિ.ની આિર્ક્યોલૉજી ટીમે નાની રાયણ સાઈટ પર સંશોધન કરી પુરાતન અવશેષો શોધી કાઢ્યા હતા.

  • માંડવી તાલુકાના ગામમાં સોલંકી યુગના 1500 થી 1800 વર્ષ જૂના અવશેષો ધરબાયેલા છે

divyabhaskar.com

Feb 24, 2019, 09:54 AM IST
વડોદરા: MSયુનિ.ના આર્કિયોલૉજી ડિપાર્ટમેન્ટના પ્રોફેસર અને પીએચડી વિદ્યાર્થીઓએ અને બ્રિટિશ મ્યુઝિયમની ટીમે માંડવી તાલુકાના નાની રાયણ ગામમાં દેશનું પ્રથમ ઉત્ખનન કરી ક્ષત્રપથી લઇ સોલંકી રાજ્યના સમયની 1500થી 1800 વર્ષ જૂની પૌરાણિક વસ્તુની શોધખોળ કરી છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી