તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વડોદરામાં ઉત્તરાયણના દિવસે દારૂની મહેફિલ માણતા નબીરાઓની પોલીસે અટકાયત કરી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તમામ લોકોને ચેકઅપ માટે હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા - Divya Bhaskar
તમામ લોકોને ચેકઅપ માટે હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા
વડોદરા: શહેરના વારસીયા પોલીસ સ્ટેશન વિસ્તારમા બંધ દવાખાના પાસે ઉત્તરાયણને લઇને ધાબા પર દારૂની પાર્ટી કરતા કેટલાક હાઈપ્રોફાઈલ નબીરાઓ ઝડપાયા છે. જેમાં 12 પુરુષો અને 8 મહિલાઓની અટકાયત કરી છે. પોલીસે મોડી રાત્રે મહેફિલમાં રેડ પાડતાં દારૂડિયાઓના રંગમાં ભંગ પડ્યો હતો. પોલીસ તમામ દારૂડિયાઓને હોસ્પિટલમાં લઈ જઈ ઓલ્કોહોલ ટેસ્ટ કર્યા હતા. 
અન્ય સમાચારો પણ છે...