તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વડોદરામાં કેન્સરગ્રસ્ત પોલીસ જવાને મતદાન કર્યું, તમામને વોટિંગ કરવા મેસેજ આપ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સરકારી અને અર્ધ સરકારી કર્મચારીઓએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું

વડોદરાઃ વડોદરા સ્થિત પોલીસ હેડ ક્વાટર્સ ખાતે આર્મર તરીકે ફરજ બજાવતા ચીમનભાઇ માવજીભાઇ પરમાર કેન્સરની સારવાર હેઠળ છે. તેઓને સારવાર દરમિયાન ખોરાક નાકમાં નળી
લગાવેલી છે. તેમ છતાં લોકશાહીના મહાપર્વ ચૂંટણીમાં આજે મતદાન કર્યું હતું. સામાન્ય રીતે બીમાર વ્યક્તિ મતદાન કરવાનું ટાળતા હોય છે, પરંતુ ચીમનભાઇ મતદાન કરીને તમામ
લોકો મતદાન કરવા માટેનો મેસેજ આપ્યો હતો. 
અન્ય સમાચારો પણ છે...