તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

CBIના વર્માની વિદાયથી સાંડેસરા બંધુની ઘરવાપસી થઈ શકે છે, બેંકોના રૂપિયા આપવા તૈયાર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વડોદરાઃ CBI ડાયરેક્ટર આલોક વર્મના રાજીનામા પછી  સ્ટર્લિંગ બાયોટેકના સાંડેસરા બંધુઓ ભારત પરત ફરે તેવી શક્યતાઓ વધી ગઈ છે. કારણ કે આલોક વર્મા અને  CBIના સ્પેશિયલ ડાયરેક્ટર અસ્થાના વચ્ચેની આક્ષેપબાજી વર્માના રાજીનામા બાદ અંત આવ્યો છે અને આસ્થાના સાથેના સાંડેસરા બંધુના સારા સંબંધોને કારણે બેંકો સાથે સમાધાન થવાની શક્યતા વધી ગઈ છે.

 

અન્ય સમાચારો પણ છે...