તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરામાં સ્વાઇન ફ્લૂથી બે મહિલાના મોત, 14 દર્દીનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડોદરાઃ વડોદરા શહેરમાં સ્વાઇન ફ્લૂથી વધુ બે દર્દીઓના આજે મોત નીપજ્યા છે. જ્યારે વધુ 14 દર્દીઓઓનો સ્વાઇન ફ્લૂનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. જેમાં એક ત્રણ વર્ષના બાળકો પણ સમાવેશ થાય છે. 

1) વડોદરામાં અત્યાર સુધીમાં 26 લોકોના મોત

વડોદરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારની એક 55 વર્ષની મહિલા અને એક 58 વર્ષની મહિલાનું મોત થયું છે. અત્યાર સુધી વડોદરા શહેરમાં સ્વાઇન ફ્લૂથી 26 લોકોના મોત નીપજ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો