તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરાના વાતાવરણમાં પલટો, કેટલાક વિસ્તારોમાં વરસાદી છાંટા પડ્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સોમવારે મોડી રાત્રે પણ વડોદરાના પૂર્વ વિસ્તારમાં વરસાદના છાંટા પડ્યા હતા
વડોદરાઃ વડોદરા શહેરના વિસ્તારમાં આજે અચાનક જ વાતાવરણમાં પલટો આવી ગયો હતો. અને વાદળછાયા વાતાવરણ વચ્ચે કેટલાક વિસ્તારોમાં વરસાદી છાંટા પડ્યા હતા.

1) લગ્નની સિઝનમાં વાતારણમાં પલટાથી લોકો ચિંતામા મૂકાયા

વડોદરાના વાઘોડિયા, ફતેગંજ, રાવપુરા, ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા વિસ્તારમાં વરસાદી છાંટા પડ્યા હતા. લગ્નની સિઝન દરમિયાન વાતારણમાં પલટાને કારણે લોકો ચિંતામા મૂકાઇ ગયા હતા. 

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

    વધુ વાંચો