લુખ્ખાગીરી / નસવાડી MGVCL કચેરીના જુનિયર ઇજનેરે ડ્રાઇવરને ઢોર માર માર્યો, મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો

Junior engineer of mgvcl heat of driver in nasvadi

DivyaBhaskar.com

Apr 15, 2019, 09:37 PM IST

છોટાઉદેપુરઃ નસવાડી MGVCL કચેરીના જુનિયર ઇજનેર દ્વારા જીઇબીના ડ્રાઇવરને ઢોર માર માર્યો હતો. આ વીડિયો શોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે. જેને પગલે સમગ્ર મામલો
નસવાડી પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે. પોલીસે આ મામલે તપાસ હાથ ધરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નસવાડીમાં જુનિયર ઇજનેર સામે લોકોમાં રોષ ફેલાયો
નસવાડી MGVCL કચેરી જુનિયર ઇજનેર હરેન્દ્રસિંહ વિક્રમ કોઠીયાને જીઇબીના ડ્રાઇવર સાથે ઝઘડો થયો હતો. જેથી જુનિયર ઇજનેરે પોતાના માણસોને બોલાવીને જીઇબીના ડ્રાઇવર
આરીફ મેમણને ઢોર માર માર્યો હતો. જેને પગલે સ્થાનિક રહીશોમાં રોષ વ્યાપી ગયો હતો.

(તસવીરો અને માહિતીઃ ઇરફાન મેમણ, નસવાડી)

X
Junior engineer of mgvcl heat of driver in nasvadi
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી