રાજમહેલ રોડ પર 3.5 ફૂટના મગર નીકળ્યો, ભારે જહેમત બાદ રેસ્ક્યૂ કરાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • તળાવમાંથી વારંવાર મગરો નીકળીને બહાર આવી જાય છે

વડોદરાઃ વડોદરા શહેરના રાજમહેલ રોડ પરથી રાત્રે 3 વાગ્યે 3.5 ફૂટનો મગર રેસ્ક્યૂ કરવામાં આવ્યો હતો. અને વન વિભાગને સોંપવામાં આવ્યો હતો.
ભારે જહેમત બાદ મગરને રેસ્ક્યૂ કરાયો
વડોદરાના રાજમહેલ રોડ પર 3.5 ફૂટનો મગર રસ્તા પર નીકળી આવ્યો હતો. તુરંત જ લોકોએ વન વિભાગ અને જીવદયા પ્રેમીઓને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જીવદયા પ્રેમી હેમંત વઢવાણાની ટીમ અને વન વિભાગની ટીમ સ્થળ પર દોડી ગઇ હતી. અને ભારે જહેમત બાદ મગરને રેસ્ક્યૂ કરવામાં આવ્યો હતો. અને વન વિભાગને સોંપવામાં આવ્યો હતો.  

અન્ય સમાચારો પણ છે...