વાઘ / લુણાવાડા શિગ્નલી પાસે વાઘણ અને બાળવાઘના પગલાં મળ્યાં, મહીસાગરનાં જંગલોમાં વાઘણ આજે પણ ફરી રહી છે

Divyabhaskar.com

Mar 15, 2019, 01:20 AM IST
વાઘણ અને બાળવાઘના પગલાં મળ્યાં
વાઘણ અને બાળવાઘના પગલાં મળ્યાં

  • કંતારના જંગલમાં રાત્રે વાઘણની ત્રાડ સંભળાઈ રહી છે

જીગર પંડ્યા,લુણાવાડા: ગુજરાતમાં 34 વર્ષ બાદ જોવાયેલો એકમાત્ર વાઘ છેવટે લુણાવાડા તાલુકાનાં કંતાર પાસેના જંગલમાં મૃત હાલતમાં મળ્યો હતો. અગાઉ પણ એવો અહેવાલ પ્રસિદ્ધ થયો હતો કે વાઘ તેના પરિવાર સાથે રહે છે. આ અહેવાલને સમર્થન મળતું હોય તેમ ગઈકાલે મહીસાગરના વન વિસ્તાર નજીકમાં વાઘણ અને બાળવાઘના પગમાર્ક જોવા મળ્યાં છે. કંતારના જંગલમાં રાત્રે વાઘણની ત્રાડ સંભળાઈ રહી છે વાઘણ વાઘને શોધી રહી હોય તેવું સ્થાનિકો માની રહ્યા છે.
X
વાઘણ અને બાળવાઘના પગલાં મળ્યાંવાઘણ અને બાળવાઘના પગલાં મળ્યાં
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી