તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લુણાવાડાના સિગ્નલી નજીકના જંગલમાંથી વાઘનો મૃતદેહ મળી આવ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લુવાઘનો મૃતદેહ કોહવાયેલી હાલતમાં મળી આવ્યો - Divya Bhaskar
લુવાઘનો મૃતદેહ કોહવાયેલી હાલતમાં મળી આવ્યો

લુણાવાડાઃ ગુજરાતમાં 34 વર્ષ બાદ મહીસાગર જિલ્લામાં જોવા મળેલો વાઘ લુણાવાડા તાલુકાનાં શિંગ્નલી પાસે આવેલા કંતારના જંગલમાં વાઘનો મૃતદેહ કોહવાયેલી હાલતમાં મળી આવતાં ચકચાર મચી જવા પામી છે બીજી તરફ વન વિભાગની ટીમે સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી છે.મહીસાગર જીલ્લામાં વર્ષો પછી વાઘની ઉપસ્થિતિએ રાજ્યભરના પર્યાવરણપ્રેમીઓમાં ખુશીની લાગણી ફેલાઈ હતી. મહીસાગર જિલ્લામાં વાઘ હવે છેની લાગણીએ ટાઈગર સેન્ચ્યુરી બનશે ગુજરાતમાં હવે સિંહ,દીપડા પછી હવે વાઘ પણ છે તેવા સપનાઓ ચકનાચૂર થઈ જવાનો બનાવ સામે આવતાં વનપ્રેમીઓમાં આઘાતની લાગણી ફેલાઈ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

વધુ વાંચો