DivyaBhaskar અપીલ / ‘વાયુ’ વાવાઝોડા પહેલા અને પછી શું તૈયારી કરશો? આટલી તકેદારી રાખો

vayu cyclone affected than prepare for vigilance against thunderstorms
vayu cyclone affected than prepare for vigilance against thunderstorms
vayu cyclone affected than prepare for vigilance against thunderstorms

  • વેરાવળથી 340 કિમી દૂર વાવાઝોડું વેરાવળ તરફ આગળ વધી રહ્યું છે
  • તકેદારીના કેવા પગલાં લેવા તેની જાણકારી મેળવવાથી વધુ નુકસાન થતું અટકાવી શકાય

Divyabhaskar.com

Jun 12, 2019, 12:19 PM IST

ગાંધીનગર/ અમદાવાદઃ ગુજરાતના વેરાવળથી દક્ષિણથી દક્ષિણ-પૂર્વ દિશામાં 'વાયુ' વાવાઝોડું આકાર લઇ રહ્યું છે, ત્યારે વાવાઝોડાની સંભવિત પરિસ્થિતિને ધ્યાને લઇને લોકોના જાનમાલની સલામતી અને સુરક્ષા માટે રાહત નિયામક દ્વારા વાવાઝોડા પહેલાં, વાવાઝોડા દરમિયાન અને વાવાઝોડા બાદ કેવા પ્રકારના તકેદારીના પગલાં લેવા તે સંદર્ભે નાગરિકોને DivyaBhaskar અનુરોધ કરી રહ્યું છે. આ તકેદારીના પગલાં અનુસાર વાવાઝોડાની સ્થિતિમાં સૌપ્રથમ વાવાઝોડા પહેલાની કેટલીક તૈયારીઓ કરવી આવશ્યક છે. વાવાઝોડા પહેલાં વાવાઝોડા દરમિયાન અને વાવાઝોડા બાદ તકેદારીના કેવા પગલાં લેવા તેની જાણકારી મેળવવાથી વધુ નુકસાન થતું અટકાવી શકાય છે. આ વાવાઝોડાને પગલે DivyaBhsakarએ પણ લોકહિતમાં જનતા આફતના સમયે અગમચેતી રાખવા માટેની ઉપયોગી માહિતી અંગે એક ખાસ રિપોર્ટ તૈયાર કર્યો છે.

X
vayu cyclone affected than prepare for vigilance against thunderstorms
vayu cyclone affected than prepare for vigilance against thunderstorms
vayu cyclone affected than prepare for vigilance against thunderstorms
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી