ગાંધીનગર / સાપના શરીરે ફિટ થઈ ગયેલી લોખંડની રિંગ ફાયરબ્રિગેડે દૂર કરી

The fire brigade removed the iron ring that fit the snake's body

Divyabhaskar.com

Nov 09, 2019, 08:21 AM IST
ગાંધીનગરઃ જીઆઈડીસી વિસ્તારમાંથી શુક્રવારે એક ધામણ પાસ પકડાયો હતો. સાપના શરીરે એક લોખંડની રીંગ ફીટ થઈ ગયેલી હાલતમાં હતી. જેને પગલે સેવાભાવી યુવકો સાપને પકડીને તેને ફાયરબ્રિગેડ પાસે લાવ્યા હતા. ફાયરબ્રિગેડના જવાનોએ અડધો કલાકની જહેમતથી સાપને વાગે નહીં તે રીતે કટરથી લોખંડની રીંગ કાપી હતી. જોકે, લોખંડ શરીરે ફીટ થયેલું હોવાથી તે થોડો ઈજાગ્રસ્ત થયો હતો. જેને પગલે તેને થોડી સારવાર અપાઈ છોડી મુકાયો હતો.
X
The fire brigade removed the iron ring that fit the snake's body
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી