તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિવરાજપુર પાસે જંગલમાં એક સાથે ગળે ફાંસો ખાઇ પ્રેમી પંખીડાનો આપઘાત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રેમી પંખીડાની ફાઇલ તસવીર - Divya Bhaskar
પ્રેમી પંખીડાની ફાઇલ તસવીર
હાલોલઃ હાલોલ તાલુકાના પંડોળ ગામમાં રહેતા પ્રેમી પંખીડાએ સમાજ એક નહીં થવા દે તેવા ડરથી બામણકુવાના જંગલમાં વૃક્ષ પર દોરડુ બાંધીને એક સાથે આત્મહત્યા કરી લીધી છે.

1) બંનેના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી અપાયા

પંચમહાલ જિલ્લાના શિવરાજપુર પાસે આવેલા પંડોળ ગામના નવા ફળીયામાં રહેતા વિનોદભાઇ ઇશ્વરભાઇ બારિયાને ગામની જ યુવતી સાથે પ્રેમ સંબંધ હતો. પરંતુ તેમનો સમાજ બંનેને લગ્ન કરવા નહીં દે તેવો તેમને ડર હતો. જેથી બંને જીવન ટુંકાવવાનું નક્કી કરી લીધું હતું. આજે સવારે બંનેના મૃતદેહ બામણકુવાના જંગલમાંથી મળી આવ્યા હતા. જેથી બંનેના પરિવારજનો અને પાવાગઢ પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી. અને બંનેના મૃતદેહને હાલોલની રેફરલ હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા હતા. 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

વધુ વાંચો