• ગુજરાત / ચૂંટણીમાં જીત પછી મોદીની આજે પહેલી મુલાકાત: માતાના આશીર્વાદ લેશે, કાર્યકર્તાઓને સંબોધીત પણ કરશે

  DivyaBhaskar.com | May 26,2019, 09:32 AM IST

  ગાંધીનગર: દેશમાં સતત બીજી વખત જંગી બહુમતી મેળવી ભાજપની સરકાર બનાવનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે ગુજરાતની મુલાકાતે આવશે. 30મીએ બીજી વખત વડાપ્રધાન તરીકેના શપથ ગ્રહણ કરતા પહેલા તેઓ માતા હીરાબાના આશીર્વાદ લેશે. ગુજરાત આવી રહેલા મોદી અને અમિત શાહનું પ્રદેશ ભાજપ ...

 • ગાંધીનગરમાં ફાયર સેફ્ટીવિનાના 83 ક્લાસિસ સહિત 169 એકમને નોટિસ

  DivyaBhaskar News Network | May 26,2019, 06:25 AM IST

  ગાંધીનગર | ં આગની ઘટનામાં વિદ્યાર્થીઓના મોત બાદ સફાળા જાગેલા તંત્રએ ઠેર-ઠેર ફાયર સેફ્ટીની ચકાસણી અને સમીક્ષા હાથધરી હતી. ગાંધીનગરમાં વર્ષોથી બેરોકટોક રીતે ધમમધતા ક્લાસિસો, પર હવે તંત્રનું ધ્યાન ગયું છે. જેને શનિવાર સવારથી જ ફાયર વિભાગ દ્વારા તપાસનો ધમધમાટ ...

 • કલેક્ટર કચેરીમાં ‘ઈમરજન્સી એક્ઝીટ’ જ બંધ

  DivyaBhaskar News Network | May 26,2019, 06:20 AM IST

  ગાંધીનગરમાં ફાયર સેફ્ટીની સમક્ષી બેઠક જ્યાં મળી તે કલેક્ટર કચેરી જે સ્થળે આવેલી છે તે જિલ્લા સેવા સદનમાં જ એક સ્થળે આકસ્મિક સમયે જરૂરી એવી સીડી બંધ છે. જન સેવા કેન્દ્ર અને સબ રજિસ્ટાર કચેરીથી સીધા કલેક્ટર કચેરી જતી આ ...

 • કલેક્ટરની બેઠક વચ્ચે NSUIનો હોબાળો, જનતા રેડની ચીમકી

  DivyaBhaskar News Network | May 26,2019, 06:20 AM IST

  સુરત આગની ઘટના બાદ સફાળા જાગેલા ગાંધીનગર તંત્રએ ફાયર સેફ્ટીની ચુસ્ત અમલવારી મુદ્દે મિટિંગ બોલાવી હતી. કલેક્ટરની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં મેયર, જિલ્લા પંચાયત પ્રમુખ, મ્યુનિસિપલ કમિશનર, ડિવાયએસપી, મામલતદારો, ટીડીઓ તથા ફાયર ઓફિસર સહિતના અધિકારો હાજર હતા. બેઠકની શરૂઆત જ થઈ ...

 • શહેરમાં કેટલા ક્લાસીસ છે ?.. અધિકારીના મ્હોં સિવાઇ જ ગયા..

  DivyaBhaskar News Network | May 26,2019, 06:20 AM IST

  ગાંધીનગર | સુરતમાં નવ લોહિયા અને બાળકોને ભરખી જનારી આગ દુર્ઘટના બાદ પાટનગર સહિત ગાંધીનગર જિલ્લામાં તંત્ર હરકતમાં આવ્યું છે. આ મુદ્દે બોલાવાયેલી પત્રકાર પરિષદમાં પાટનગરમાં કેટલા ક્લાસીસ ચાલે છે, તેનો જવાબ મ્યુનિસિપલ કમિશનર આપી શક્યા ન હતા. કમિશનરે જવાબ ...

 • ઇડરમાંથી 3621 કિલો બોગસ બિયારણ જપ્ત

  DivyaBhaskar News Network | May 26,2019, 06:20 AM IST

  સાબરકાંઠા નાયબ ખેતી નિયામક વિસ્તરણ, ગુણવત્તા નિયંત્રણ, ગાંધીનગરની મદદનીશ ખેતી નિયામક કાયદો, તકેદારી, પેસ્ટીસાઇડસની સંયુક્ત ટીમ દ્વારા ઇડરના જવાનપુરામાં બીયારણની અેક પેઢી દ્વારા હાઇબ્રીડ બીટી કપાસનુ નકલી બિયારણ વેચવામાં અાવી રહ્યુ હોવાની માહીતી મળતા ડમી ગ્રાહક મોકલીને અા પેઢીનુ ગોડાઉન ...

 • મેયરે તપાસ કરવા કહ્યું’ તુ, હજુ તપાસ ટીમ જ બની છે

  DivyaBhaskar News Network | May 26,2019, 06:20 AM IST

  ગત 3 મેના દિવસે મેયર રીટાબેન પટેલે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને પત્ર પાઠવીને મહાપાલિકા વિસ્તારમાં આવેલી શાળાઓમાં ફાયર સેફ્ટી સહિત મુદ્દે સ્થળ તપાસ કરીને રિપોર્ટ આપવા જણાવ્યું હતુ. આશ્ચર્ય એ વાતનું છે કે દિવસ દરમિયાન કોઇ જ તપાસ કરાઈ નથી, માત્ર ...

 • ગાંધી મિત્ર વર્તુળ સંસ્થાની માસિક બેઠક યોજાઈ

  DivyaBhaskar News Network | May 26,2019, 06:20 AM IST

  ગાંધીનગર | ગાંધીમિત્ર વર્તુળ સંસ્થાની માસિક બેઠક તારીખ 25મીએ સાંજે 5 કલાકે સેક્ટર 22માં વાસ્તુ નિર્માણ સોસાયટીમાં અમૃતભાઇ ત્રિવેદીના ઘરે યોજાઈ હતી. આ બેઠકમા ગાંધી 150 નિમિતે ગાંધી સાહિત્ય વાંચન તેમજ આગામી કાર્યક્રમના આયોજન કરાયુ હતુ તેમ સંસ્થાના પ્રમુખ ભાનુપ્રસાદ ...

 • પ્રોહિબિશનના ગુનામાં 3 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો

  DivyaBhaskar News Network | May 26,2019, 06:20 AM IST

  અડાલજ પોલીસ સ્ટેશન વિસ્તારના પ્રોહીબિશનના ગુનામાં છેલ્લા 3 વર્ષથી નાસતા ફરતા આરોપીને એસઓજીએ ઝડપી લીધો છે. એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે હેડ કોન્સ્ટેબલ નરપતસિંહને આરોપી અંગે બાતમી મળી હતી. જેના આધારે એસઓજીએ વૈષ્ણવ દેવી સર્કલ પાસેથી આરોપી ઓમપ્રકાશ ઉર્ફે ઉશુ ...

 • ત્રિદલ સંસ્થાની મે મહિનાની બેઠક સેક્ટર 21માં યોજાશે

  DivyaBhaskar News Network | May 26,2019, 06:20 AM IST

  ગાંધીનગર | શિક્ષણ, સાહિત્ય અને સમાજ માટે કાર્યરત ત્રિદલ સંસ્થાની માસિક બેઠક તારીખ 26મીએ સાંજે 5 કલાકે સેક્ટર 21માં નમન એપાર્ટમેન્ટમાં યોજાશે. તેમાં સાહિત્ય સભાના સ્થાપક સ્વ બળવંતભાઇ મહેતાના ચૂંટણી કાવ્યોનું પઠન કરાશે તથા સર્જકો પોતાની ચૂંટણી વિષયક રચનાઓ રજુ ...

 • તમારા સમાજ સંસ્થા, ધર્મ, સ્કૂલ , કોલેજ કે આસપાસ બનતી

  DivyaBhaskar News Network | May 26,2019, 06:20 AM IST

  તમારા સમાજ સંસ્થા, ધર્મ, સ્કૂલ , કોલેજ કે આસપાસ બનતી નાની-મોટી ઉજવણીઓને આ પાના પર સમાવવા માટે નીચે આપેલા ઈ-મેઇલ કે વોટ્સએપ પર ફોટો સાથે વિગત મોકલો. gnr.dbcommunities@gmail.com પર મેઇલ કરો અથવા 9825213097 પર વોટસ એપ કરો કે ...

 • ડભોડા ગામમાં ઉમિયા માતાનાં દિવ્ય રથનું ભવ્ય સ્વાગત કરાયું

  DivyaBhaskar News Network | May 26,2019, 06:20 AM IST

  ગાંધીનગર | સમગ્ર ગુજરાતમાં પરિભ્રમણ કરનારા વિશ્વ ઉમીયા ફાઉન્ડેશન દ્વારા નિર્મિત ઉમીયા માતાના દિવ્ય રથ ડભોડા આવતા ડભોડાના પટેલ ઉમીયા પરિવારોએ રથનું સ્વાગત કર્યું હતું. સવારે રથની સ્વાગત આરતી ઉછામણી મુખી પરિવારના લલિતભાઇ જશુભાઈ પટેલે કરી હતી. બાદ શોભાયાત્રા કઢાઇ ...

 • ઉત્તમ સંતાન પ્રાપ્તિ માટે આજે નિશુલ્ક ગર્ભસંસ્કાર શિબિર

  DivyaBhaskar News Network | May 26,2019, 06:20 AM IST

  ગાંધીનગર | નવ પરિણીત યુગલ, સગર્ભા મહિલાઓ અને જગૃત્ત નાગરિકોને ગર્ભસંસ્કારની વિશેષ માહિતી અને માર્ગદર્શન આપવા સ્વત્વ યોગા સ્ટુડિઓ દ્વારા 26મીએ સવારે 10 કલાકથી નિશુલ્ક શિબિરનું આયોજન કરાયું છે. ઇચ્છુકોએ મોબાઇલ નંબર 8980835001 પર રજીસ્ટ્રેશન કરાવી લેવા સંસ્થાના યોગાચાર્ય આનલ ...

 • જિલ્લાનું ધો.12 સામાન્ય પ્રવાહનું 80.10 ટકા પરિણામ

  DivyaBhaskar News Network | May 26,2019, 06:20 AM IST

  છેલ્લા બાર વર્ષથી પિતાની છત્રછાયા ગુમાવ્યા છતાં કાકાએ તેની ઉણપ આવવા દીધી નથી. સીએ બનાવવાની કાકાની ઇચ્છાને પૂરી કરવા માટે સીએ કરવાનો ગોલ હોવાનું કક્ષિલે જણાવ્યું છે. શાળામાં શિક્ષક જે ભણાવે તેનું રોજે રોજ ઘરે જઇને રીવીઝન કરી તૈયારી ...

 • સ્ટેટ બેન્ક જ્ઞાનર્જન અને વિકાસ સંસ્થા દ્વારા રક્તદાન શિબિર

  DivyaBhaskar News Network | May 26,2019, 06:20 AM IST

  ગાંધીનગર | સ્ટેટ બેન્ક જ્ઞાનર્જન અને વિકાસ સંસ્થા, (ટ્રેનિંગ સેન્ટર), ગાંધીનગર દ્વારા સિવિલ હોસ્પિટલ બ્લડ બેન્કનાં સહયોગથી રકતદાન શિબિર યોજાઇ હતી. ગરમીના દિવસોમાં લોહીની માંગનું પ્રમાણ ખૂબ ઊંચું હોવાની વાતનું ધ્યાન રાખીને બેન્ક દ્વારા આ પ્રયાસ કરાયો હતો. સંસ્થાના ડિરેક્ટર ...

 • ડિપ્લોમાંમાં પસંદગી તરફ ઝુકાવ જવાબદાર

  DivyaBhaskar News Network | May 26,2019, 06:20 AM IST

  ધોરણ-10માં પરિણામ ઓછું આવતા અનેક વિદ્યાર્થીઓ ડિપ્લોમાંમાં પ્રવેશ લઇને અભ્યાસ કરતા હોય છે. ઉપરાંત વર્તમાન સમયમાં ભવિષ્યમાં નોકરી કેવી રીતે ઝડપથી મળી શકે તેને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓ ડિપ્લોમામાં પ્રવેશ લેતા હોય છે. જેને પરિણામે સામાન્ય પ્રવાહમા નિયમિત વિદ્યાર્થીઓ ઘટયા હોવાનું ...

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી