તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાળીમહુડી-લીમડી હાઇવે પર ટ્રક, ટ્રકે બાઇકને 20 ફૂટ સુધી ઢસડતાં ત્રણ ભાઇનાં મોત

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • એક જ પરિવારના 3 સભ્યોના મોતથી પરિવારમાં માતમ છવાયો

ઝાલોદઃ દેપાડા ગામના 19 વર્ષિય આશિષ મનુભાઈ પરમાર,13 વર્ષિય જયેશ મનુભાઈ પરમાર અને 12 વર્ષિય પિતરાઇ ભાઈ મયુર સુરેશ પરમાર દાહોદ ઉતરાયણની ખરીદી માટે આવી રહ્યા હતાં. તે સમયે  ઝાલોદ તરફ આવતી ટ્રકે કાળીમહુડી ગામે ટેમ્પાને અડફેટમાં લેતા બાઇક લઇને ઉભેલા ત્રણે ભાઇઓને અડફેટમાં લઇને બાઇક સાથે 20 ફુટ સુધી ઢસડ્યા હતાં. આ બનાવમાં ઝાલોદ આઇટીઆઇમાં અભ્યાસ કરતાં આશિષ, લીમડી કુમાર શાળામાં છઠ્ઠા ધોરણમાં ભણતા જયેશ અને ધાનપુરની એકલવ્ય મોડેલ શાળાના છઠ્ઠા ધોરણમાં ભણતાતાં પિતરાઇ ભાઇ મયુરના મોત થયાં હતાં.

ઉત્તરાયણ કરવા ઘરે આવ્યો હતો
ધાનપુર એકલવ્ય મોડેલ શાળામાંઅભ્યાસ કરતો મયુર ઉતરાયણનો પર્વ કરવા માટે શનિવારે જ રજા લઇને ઘરે આવ્યો હતો.  જેથી પિતરાઇ ભાઇઓએ ઉતરાયની ખરીદી માટેનો પ્લાન બનાવ્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

વધુ વાંચો