• દાહોદ / પાણીનો વેડફાટ કરતાં ચેતજો, નહીં તો જોડાણ કપાશે

  divyabhaskar.com | May 19,2019, 09:28 AM IST

  દાહોદ: દાહોદ શહેરમાં પાણીની કોઇ સમસ્યા ન હોવાથી સંખ્યાબંધ વિસ્તારમાં લોકો દ્વારા પાણીનો વેડફાટ કરવામાં આવતું હોવાનું ધ્યાને આવ્યું છે. પાણી બચાવો અભિયાન અંતર્ગત નગર પાલિકાએ પાણી વેડફનારાઓ સામે પાણી બતાવવાનું નક્કી કર્યું છે.ત માટે વોર્ડ દીઠ નવ સમીતી બનાવવામાં ...

 • દાહોદ અનાજ માર્કેટ ખાતે લેપટોપ અને રોકડની ચોરી થઇ

  DivyaBhaskar News Network | May 19,2019, 06:16 AM IST

  દાહોદ અનાજ માર્કેટમાં આટઆટલી સિકયુરિટી અને સીસીટીવી કેમેરાને ગણકાર્યા વિના પણ તસ્કર ત્રાટક્યા હતા માર્કેટમાં સિક્યુરિટી અને CCTVની સલામતી હોવા છતાંય ચોરી કરાઇ ભાસ્કર ન્યુઝ | દાહોદ દાહોદ અનાજ માર્કેટ ખાતે આવેલ એક પેઢીમાં ગત રાતના સમયે થયેલ ...

 • દેવગઢ બારિયામાં ચોરીના ઇરાદે ATMમાં તોડફોડ કરાઇ

  DivyaBhaskar News Network | May 19,2019, 06:16 AM IST

  દેવગઢ બારિયા નગરમાં આવેલ BOBના ATMમાં ચોરી કરવાના ઇરાદે અજાણ્યા ચોરોએ એટીએમની બોડી તોડી તથા સીસી ટીવીના કેમેરાના વાયરો અને ઇલેક્ટ્રીક લાઇટના વાયરો તોડી નુકસાન પહોંચાડ્યું હતું. આ સંદર્ભે બેન્ક મેનેજરે પોલીસ ફરિયાદ નોંધાવી છે. દેવગઢ બારિયા નગરની ટાવર ...

 • છોકરીના દાવા મામલે લોખંડની પાઇપ વડે હુમલો : ચારને ઇજા

  DivyaBhaskar News Network | May 19,2019, 06:16 AM IST

  દાહોદ નજીકના ગલાલીયાવાડમાં છોકરી ભગાવી લાવ્યા બાદ દાવાના રૂપિયા નથી છોકરી તમે પાછી લઇ જાઓ જણાવી છોકરી પક્ષના લોકો સાથે મારામારી કરી જાનથી મારી નાખવાનો બનાવ દાહોદ તાલુકા પોલીસ મથકે નોંધાયો છે. દાહોદ તાલુકાના ગલાલીવાડમાં રહેતો યુવક થોડા દિવસ ...

 • પાણીનો વેડફાટ કરતાં ચેતજો, નહીં તો જોડાણ કપાશે

  DivyaBhaskar News Network | May 19,2019, 06:16 AM IST

  દાહોદ શહેરમાં પાણીની કોઇ સમસ્યા ન હોવાથી સંખ્યાબંધ વિસ્તારમાં લોકો દ્વારા પાણીનો વેડફાટ કરવામાં આવતું હોવાનું ધ્યાને આવ્યું છે. પાણી બચાવો અભિયાન અંતર્ગત નગર પાલિકાએ પાણી વેડફનારાઓ સામે પાણી બતાવવાનું નક્કી કર્યું છે.ત માટે વોર્ડ દીઠ નવ સમીતી બનાવવામાં આવી ...

 • તમારા સમાજ - સંસ્થા, ધર્મ કે તમારી અાસપાસ બનતી નાની

  DivyaBhaskar News Network | May 19,2019, 06:15 AM IST

  તમારા સમાજ - સંસ્થા, ધર્મ કે તમારી અાસપાસ બનતી નાની - મોટી ઉજવણીઅોને અા પાના પર સમાવવા માટે નીચે અાપેલ ઈ-મેઈલ અાઈડી અથવા નિચેના સરનામા પર ફોટો સાથે વિગત મોકલી અાપો dbdahod@gmail.com દાહોદ બ્યુરો અોિફસ ઃ શિતલા માતા મંદિર રોડ, ...

 • દાહોદમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના 20 દિવસીય પ્રશિક્ષણ વર્ગનું આયોજન

  DivyaBhaskar News Network | May 19,2019, 06:15 AM IST

  રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો રાજ્યકક્ષાના 20 દિવસીય શિક્ષાવર્ગનો દાહોદ ખાતે ગત સપ્તાહથી પ્રારંભ થયો છે. 1925 થી ચાલતા રા.સ્વ.સંઘ દ્વારા સ્વયંસેવકોમાં રાષ્ટ્રપ્રેમ જાગે અને ભારતના ઉજ્જવળ ભાવિ કાજે નવતર વિચારો મૂર્તિમંત બને તેવા શુભાશયથી, શરૂઆતથી જ દર બે વર્ષે વેકેશનના સમયગાળામાં ...

 • આજે દાહોદ ખાતે રક્તદાન શિબિર યોજાશે

  DivyaBhaskar News Network | May 19,2019, 06:15 AM IST

  દાહોદ, સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન દાહોદ સરકાર તરફથી આજે તા. 19 મે રવિવારના રોજ દાહોદમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. ‘રક્ત નાડીઓમેં બહાઓ, નાલીઓમેં નહીં’ સૂત્ર સાથે શહેરના સ્વામી વિવેકાનંદ સંકુલ ખાતે સવારે 9 કલાકથી યોજાનાર આ મહા- રક્તદાન ...

 • 240 મતગણતરી મદદનીશ સુપરવાઇઝર તથા 142 માઇક્રો ઓબ્ઝર્વરનો તાલીમ કાર્યક્રમ

  DivyaBhaskar News Network | May 19,2019, 06:15 AM IST

  દાહોદ લોકસભા મતવિસ્તાર માટે ૨૩મીના રોજ મતગણતરી થનાર છે. આ માટે ૨૪૦ મતગણતરી મદદનીશ, સુપરવાઇઝર તથા 142 માઇક્રો ઓબ્ઝર્વરની કામગીરી કરનારા કર્મચારીઓની તાલીમનો કાર્યક્રમ જિલ્લા ચુંટણી અધિકારી વિજય ખરાડીના અધ્યક્ષસ્થાને સરકારી ઇજનેરી કોલેજ, દાહોદમાં યોજાયો હતો. જિલ્લા ચુંટણી અધિકારી ...

 • દાહોદ શહેર ખાતેની બજારો દેશી ઉનાળાના શાકથી ઉભરાઈ ગઇ

  DivyaBhaskar News Network | May 19,2019, 06:15 AM IST

  દાહોદ | દાહોદ શહેરની બજારોમાં છેલ્લા એક સપ્તાહથી ગુંદીના મોર, રાયણ, કાકડી જેવી અનેક સ્થાનિક ચીજવસ્તુઓનું આગમન થતા દેશી ખાદ્ય ચીજોના આશિકોને તડાકો પડ્યો છે. ઉનાળાના આરંભ સાથે જ રાયણ, કાકડી જેવી પેદાશોની સાથે જ ગ્રામ્ય વિસ્તારોમાંથી કડાના ફૂલ, કાકડ, ...

 • દાહોદ જિ.માં મંજૂર થયેલ વિકાસ કામોની અસકારકતાનો અહેવાલ તૈયાર કરવા અરજીઓ મંગાવાઇ

  DivyaBhaskar News Network | May 19,2019, 06:15 AM IST

  દાહોદ જિલ્લા આયોજન મંડળ, દ્વારા દાહોદ હસ્તકની વિવેકાધીન, પ્રોત્સાહક, ધારાસભ્ય ફંડ, વિકાસશીલ જોગવાઇ, આપણો તાલુકો વાઇબ્રાન્ટ તાલુકો, સંસદસભ્ય સ્થાનિક વિસ્તાર વિકાસ યોજના, રાષ્ટ્રીય પર્વ જોગવાઇ હેઠળ વર્ષ ૨૦૧૬-૧૭, ૨૦૧૭-૧૮ તથા ૨૦૧૮-૧૯ દરમ્યાન મંજુર થયેલ વિકાસના કામોની અસરકારકતા અહેવાલ સ્વખર્ચે તૈયાર ...

 • દાહોદ કોર્ટમાં મુદત પતાવી એક્ટીવા પર પરત આવતાં બાઇકની ટક્કરે બેને ઇજા

  DivyaBhaskar News Network | May 19,2019, 06:15 AM IST

  દાહોદની ફેમેલી કોર્ટમાં કેસ ચાલતો હોઇ તેની મુદતમાં કોર્ટમાં હાજરી આપી પરત એક્ટીવા પર આવતાં અજાણ્યા મોટર સાયકલના ચાલકે ટક્કર મારતાં બે વ્યક્તિને ઇજાઓ થઇ હતી. સાથે મોટર સાયકલની પાછળ બેઠેલા વ્યક્તિને પણ ઇજા પહોંચી હતી. દાહોદ શહેરની નવરંગ ...

 • દાહોદ શહેર-જિ.માંથી 6 બાઇકની ઉઠાંતરી કરાઇ

  DivyaBhaskar News Network | May 19,2019, 06:15 AM IST

  દાહોદમાં આવેલી બસ સ્ટેશન રોડ પર આવેલી એક્સીસ બેન્ક તથા માધવ રંગમંચના ગેટની સામે પાર્ક કરેલી મોટર સાયકલની કોઇ ચોર ચોરી કરી ગયો હતો. તથા દાહોદ જીલ્લાના ડુંગરી ગામમાંથી પણ ફ્લેટના પાર્કિંગમાં પાર્ક કરેલી બાઇકની ચોરી થઇ હોવાના બનાવ પોલીસ ...

 • કોર્ટમાં મુદત પતાવી એક્ટીવા પર આવતાં બાઇકની ટક્કરે બેને ઇજા

  DivyaBhaskar News Network | May 19,2019, 06:15 AM IST

  દાહોદની ફેમેલી કોર્ટમાં કેસ ચાલતો હોઇ તેની મુદતમાં કોર્ટમાં હાજરી આપી પરત એક્ટીવા પર આવતાં અજાણ્યા મોટર સાયકલના ચાલકે ટક્કર મારતાં બે વ્યક્તિને ઇજાઓ થઇ હતી. સાથે મોટર સાયકલની પાછળ બેઠેલા વ્યક્તિને પણ ઇજા પહોંચી હતી. ચાલક અકસ્માત કરી મોટર ...

 • સીંગેડી ગામે જુની અદાવતમાં ચાર ઇસમોએ ભેગા મળી 1ને માર માર્યો

  DivyaBhaskar News Network | May 19,2019, 06:15 AM IST

  સીંગેડીમાં અગાઉ થયેલા ઝઘડાની અદાવત રાખી ગામના જ ચાર ઇસમોએ ભેગા મળી એક વ્યક્તિને ગાળો બોલી દાતરડા વડે હુમલો કરી ઇજા પહોંચાડી હતી. સાથે જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપ્યાનો બનાવ દેવગઢ બારિયા પોલીસ મથકે નોંધાયો છે. સીંગેડીના વચલા ...

 • દાહોદમાં 50 કિલોથી વધુ વજનવાળી DAP ખાતરની 815 બેગ ઉતારાઇ

  DivyaBhaskar News Network | May 19,2019, 06:15 AM IST

  પાછલા દિવસોમાં DAP ખાતરની બેગમાં ઓછુ વજન હોવાના મુદ્દે હોબાળો થતાં તેમામ બેગનું વજન કરવાના આદેશ અપાયા હતાં. આ સાથે ઓછા વજન વાળી બેગ રિપ્લેસ કરી આપવાનું પણ GSFC દ્વારા જણાવાયું હતું. દાહોદ શહેર સહિત જિલ્લામાં ખાતર ઓછુ નિકળવાની વાતે ...

 • ચેકિંગ / દાહોદ-ઝાલોદમાં 3000 કિલો અખાદ્ય કેરીનો નાશ કરાયો

  divyabhaskar.com | May 18,2019, 08:43 AM IST

  દાહોદ-ઝાલોદ: દાહોદના ચીફ ઓફિસર અતુલસિંહાના સુચન અનુસાર દાહોદ  પાલિકાના ફૂડ સેફટી ઇન્સ્પેક્ટર પિંકલ નગરાળાવાલાના માર્ગદર્શનમાં દાહોદના મહાત્મા ગાંધી ફળફળાદી માર્કેટ અને અન્ય વેપારીઓને ત્યાં ચેકિંગ હાથ ધરાયું હતું. દાહોદના મહાત્મા ગાંધી ફળફળાદી માર્કેટ ખાતે કેરીનો વ્યવસાય કરતા વેપારીઓને ત્યાંથી 2500 ...

 • બૂટલેગરના જામીન દાહોદ કોર્ટે નામંજૂર કર્યાે

  DivyaBhaskar News Network | May 18,2019, 06:16 AM IST

  દાહોદ. ગુજરાતમાં ઝાલોદ ખાતે અગાઉ ચાર ગુનાઓમાં સંડોવાયેલા રાજસ્થાનના વાંસવાડા સજ્જનગઢના રહીશ બાબુભાઇ તિલકચંદ લબાનાએ આગોતરા જામીન ઉપર મુક્ત થવા માટે અરજી કરેલી હતી. જે અનુસંધાને ઉક્ત શખ્સ એક કુખ્યાત બુટલેગર હોઈ તેઓની જામીન જો મંજુર કરવામાં આવે તો પોલીસનું ...

 • પત્ની સાથે આડા સંબંધ કેમ રાખે છે જણાવી એક સાથે મારામારી

  DivyaBhaskar News Network | May 18,2019, 06:16 AM IST

  ફતેપુરા તાલુકાના પીપલારા ગામે પત્ની સાથે આડા સંબંધ કેમ રાખે છે જણાવી એક વ્યક્તિને ધારીયુ મારી લોહીલુહાણ કર્યો હતો. જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો બનાવ ફતેપુરા પોલીસ મથકે નોંધાયો છે. પીપલારાના રમેશભાઇ એડ તા.14મીએ ઘરે હતા. તે દરમિયાન સાંજના ...

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી