300 પરિવારોના ઘરે 4 દિવસથી પાણી બંધ, વિફરેલી મહિલાઓએ માટલા ફોડ્યાં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પાણીદાર સરદાર પટેલના વતનમાં પાણી માટે પાણીપત
  • વેરો ભરનારા 40 ટકા પરિવારો પણ જરૂરી સુવિધાથી વંચિત
  • કરમસદ પાલિકાના નિર્ણય સામે સવાલો : પાણી બંધ થાય ખરૂ ?
  • પાલિકાએ ટાંકીનું જોડાણ જ બંધ કરી દેતાં વેરો ભરનારા પણ મુશ્કેલીમાં
  • ઉપપ્રમુખ કહે છે.. એક ટાઇમ પાણી આપીએ છે