• ચરોતરને મળ્યા અવધૂત આશિષ

  DivyaBhaskar News Network | Feb 20,2019, 04:05 AM IST

  માઘ પૂનમે સંતરામ મહારાજના 188મા સમાધિ મહોત્સવ નિમિત્તે મંદિર પરિસરમાં ભક્તિનો મહાસાગર છલકાયો નડિયાદ સંતરામ મંદિરમાં મંગળવારે સાંજે માઘની પૂનમ અને યોગીરાજ અવધૂત સંતરામ મહારાજના 188મા સમાધિ મહોત્સવ પ્રસંગે 251 મણથી પણ વધારે સાકર અને 111 મણથી વધુ કોપરાની ...

 • પીપળી ગામે શોકસભા યોજી 44 યુવાનોએ મુંડન કરાવ્યું કાર્યક્રમમાં અર્પિત કરાયેલાં પુષ્પોનું ચાણોદમાં વિસર્જન કરાશે

  DivyaBhaskar News Network | Feb 20,2019, 02:15 AM IST

  બોરસદ તાલુકાના પીપળીના ગ્રામજનો દ્વારા મંગળવારે એક ખાસ શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું .ગામના 44 યુવાન અને વડીલોએ માથે મુંડન કરાવ્યું હતું અને શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી સાથે સાથે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ દરમિયાન જે પુષ્પ અર્પણ કરવામાં આવ્યા હતા તે ...

 • મામા પીપળીની પ્રા.શાળાના લંપટ આચાર્યની બદલી મુદ્દે તાળાબંધી

  DivyaBhaskar News Network | Feb 20,2019, 02:11 AM IST

  બોરસદના સૈજપુર તાબે આવેલા મામા પીપળી વિસ્તારની પ્રાથમિક શાળાના આચાર્યના એક મહિલા સાથે આડાસબંધને લઇ ગ્રામજનોએ મંગળવારે શાળાને તાળાબંધી કરીને આક્રોશ વ્યકત કર્યો હતો. જેના પગલે તાલુકા કક્ષાથી અધિકારીઓ દોડી આવી 4 દિવસમાં બદલી કરવાની ખાતરી આપતાં મામલો શાંત પડ્યો ...

 • આણંદ, ખડોલ(હ) ગામે અકસ્માતના 2 બનાવ : 2નાં મોત

  DivyaBhaskar News Network | Feb 20,2019, 02:01 AM IST

  આણંદ અને આંકલાવ તાલુકાના ખડોલમાં અકસ્માતના બે બનાવમાં બેના મોત નીપજતાં આણંદ શહેર અને આંકલાવ પોલીસે મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. ખડોલ(હ)ના સાયકલ સવાર કનુભાઈ ડાહ્યાભાઈ સોલંકી દિવેલાવગા માર્ગથી પોતાના ઘરે જતા તે સમયે એક અજાણ્યા બાઈક ...

 • 8 માસનું બાળક સ્વાઇન ફ્લૂની ઝપેટે

  DivyaBhaskar News Network | Feb 20,2019, 02:01 AM IST

  આણંદ પંથકમાં સ્વાઇન ફ્લ્યુનો કહેર દિવસે ને દિવસે વધતો જાય છે. ત્યારે આણંદના 8 માસના બાળકનો સ્વાઇન ફ્લૂ રિપોર્ટ પોઝિટીવ આવતા તંત્રમાં દોડધામ મચી ગઇ છે. જો કે, બાળકને સારવાર અર્થે અમદાવાદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે. પરંતુ નવા વધુ ત્રણ ...

 • ચંદીગઢમાં યોજાયેલા રાષ્ટ્રીય યુવા મહોત્સવમાં ઇલસાસ કોલેજના વિદ્યાર્થીઓ ઝળક્યા

  DivyaBhaskar News Network | Feb 20,2019, 02:01 AM IST

  આણંદ | ચારુતર વિદ્યામંડળ સંચાલિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ લેન્ગવેજ સ્ટડીઝ એન્ડ એપ્લાઈડ સોશિઅલ સાયન્સ (ઈલસાસ)ના વિદ્યાર્થીઓની ટીમે ચંડીગઢમાં આયોજિત રાષ્ટ્રીય યુવા મહોત્સવમાં ઉત્તમ પ્રદર્શન કરીને કોલેજનું ગૌરવ વધાર્યું છે. આ પ્રસંગે રાષ્ટ્રીય યુવા મહોત્સવમાં ઉત્તમ પ્રદર્શન કરવા બદલ યુનિવર્સિટિ ના કુલપતિ ...

 • આઇ. બી. પટેલ વિદ્યાલય પ્રાથમિક શાળામાં રમતોત્સવ કાર્યક્રમ યોજાયો

  DivyaBhaskar News Network | Feb 20,2019, 02:01 AM IST

  આણંદ | આણંદ જિલ્લા પંચાયત સંચાલિત આઇ.બી.પટેલ પ્રા શાળામાં રોટરેક્ટ ક્લબ વલ્લભવિદ્યાનગર દ્વારા રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં દેશી રમતો જેવી કે લીંબુ ચમચી, રિવર્સ દોડ, ત્રિપગી દોડ, કોથળા દોડ અને સ્લો સાઇક્લિંગ જેવી રમતોમાં વિદ્યાર્થીઓ દ્વારા ઉત્સાહભેર ભાગ ...

 • નેશનલ સ્કૂલ ઓફ સ્પોર્ટ્સમાં ચેમ્પિયન વિદ્યાર્થિનીનું સન્માન

  DivyaBhaskar News Network | Feb 20,2019, 02:01 AM IST

  નડિયાદ | નેશનલ સ્કૂલ ઓફ સ્પોર્ટ્સ ખાતે કન્યા કેટેગરીમાં ચેમ્પિયનશીપ જીતીને કેરાલાને ગૌરવ અપાવનાર ખેલાડીને અભિનંદન પાઠવવામાં આવ્યાં હતાં. કેપ્ટન અર્પણા રોય, સંદ્રાબાબુ, એન્સી સાજન, મેરીન બીંજુ, નિધ્યા એન્થોની, ડેલ્ના ફિલીપ, મેઘા મરીયમ મેથ્યુ, શ્રીજા સી.કે.નું સન્માન કરાયું હતું. ખેડા ...

 • આણંદ જિલ્લાના પોલીસ કર્મીઓ સવા વર્ષથી ટ્રાવેલિંગ એલાઉન્સથી વંચિત

  DivyaBhaskar News Network | Feb 20,2019, 02:00 AM IST

  આણંદ જિલ્લા પોલીસ કર્મીઓ છેલ્લાં સવા વર્ષથી ટ્રાવેલિંગ એલાઉન્સથી વંચિત રહેતા અા મામલે તેમણે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી ભથ્થું ચૂકવવા માંગણી કરી છે. આણંદ જિલ્લા પોલીસ અધિક્ષકને ઉદ્દેશીને આપવામાં આવેલી લેખિત રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે, અમો હથિયારધારી અને ...

 • આણંદમાં નૂતન મહારાષ્ટ્ર મંડળ દ્વારા શિવાજી જયંતીની ઉજવણી

  DivyaBhaskar News Network | Feb 20,2019, 02:00 AM IST

  નૂતન મહારાષ્ટ્ર મંડળ આણંદ દ્વારા નહેરૂબાગ કમ્યુનીટી હોલમાં શિવાજી જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. ઉજવણીના ભાગરૂપે નાગપુરના રાષ્ટ્રીય ખ્યાતી પામેલા વકતા ‘ડો. સુમંત ટેકાડે' મેનેજમેન્ટ ગુરુ શિવાજી મહારાજના જીવન ચરિત્ર પર ખૂબ જ સુંદર વકતવ્ય આપ્યું હતું. નાની ઉંમરમાં શિવાજીના ...

 • ઇરમા પ્લેસમેન્ટ : 167 વિદ્યાર્થીઓએ તક ઝડપી

  DivyaBhaskar News Network | Feb 20,2019, 02:00 AM IST

  ધી ઇન્સ્ટીટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ આણંદ (ઇરમા) ખાતે ત્રિદિસીય કેમ્પસ પ્લેસમેન્ટમાં 119 નોકરીદાતાઓએ 167 વિદ્યાર્થીઓને નોકરીની તક આપી હતી. જેમાં વેપાર ક્ષેત્રની સંસ્થાઓએ સરેરાશ વેતન વર્ષે રૂ.14.24 લાખ ઓફર કર્યુ હતું અને વિકાસ ક્ષેત્રની સંસ્થાઓએ વર્ષે રૂ.10.43 લાખ ઓફર કર્યા ...

 • શહીદોના માનમાં આણંદના વેપારીઓએ બંધ પાળ્યો

  DivyaBhaskar News Network | Feb 20,2019, 02:00 AM IST

  કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલાના વિરોધમાં તથા શહીદો થયેલા 40 જવાનોના માનમાં મંગળવારે આણંદ સરદાર ગંજના તમામ વેપારીઓએ સજ્જડ બંધ પાળ્યો હતો.તેમજ લાંભવેલ ગામ પણ વેપારધંધા બંધ રાખીને શહીદોને શ્રધ્ધાજંલી અર્પી હતી. આણંદ શહેરના સરદારગંજના બજારના 240 વધુ વેપારીઓએ ...

 • જીટોડિયાના યુવકના મોત પાછળ પ્રેમ પ્રકરણ જવાબદાર હોવાની આશંકા વ્યક્ત કરાઇ

  DivyaBhaskar News Network | Feb 20,2019, 02:00 AM IST

  પેટલાદ તાલુકાના અગાસ ગામની કેનાલમાંથી જીટોડિયાના 24 વર્ષીય યુવકની મળી આવેલી લાશ સંદર્ભે પરિવારજનોની હત્યાની અને પોલીસ ડિપાર્ટમેન્ટ આત્મહત્યાનો ઉલ્લેખ કરી રહ્યો છે ત્યારે તમામ આધારભૂત પુરાવાઓને પરિવારજનોએ રજૂ કરતા યુવકના મોત પાછળ પ્રેમ પ્રકરણ જવાબદાર હોવાની આશંકા વ્યક્ત કરી ...

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી