કાંકરિયામાં રીક્ષામાં જઇ રહેલા પરિવાર પર ઝાડ પડ્યું, રખિયાલની યુવતીનું મોત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 24 વર્ષિય સલમાબાનુ નામની યુવતીનું મોત
  • પરિજનોએ પીએમ કરવાની ના પાડી

અમદાવાદઃ શહેરના કાંકરિયા માર્ગ પર બેસ્ટ હાઈસ્કૂલ નજીક રીક્ષામાં જઇ રહેલા પરિવાર પર ઝાડ પડ્યું હતું. જેમાં રખિયાલની યુવતીનું મોત નિપજ્યું છે. 24 વર્ષિય સલમાબાનુ નામની યુવતીના મૃતદેહને પીએમ માટે એલજી હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. જોકે પરિવારજનોએ પીએમ કરવાની ના પાડી છે અને મૃતદેહને ઘરે લઇ જવા માટે તબીબો સાથે દલીલ કરી રહ્યાં હોવાનું હાલ જાણવા મળ્યું છે. 

અન્ય સમાચારો પણ છે...