તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Traffic Jam For Two Hours After Metro Crane Collapses On Road Going Chimnabai Bridge To RTO

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચિમનભાઈ બ્રિજથી RTO જતા રોડ પર મેટ્રાનું કામ કરતી ક્રેન બંધ પડી જતા બે કલાકથી ટ્રાફિક જામ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

અમદાવાદ: સાબરમતી ચીમનભાઈ પટેલ બ્રિજ પાસે મેટ્રોનું કામ કરતી મહાકાય ક્રેન બ્રિજની વચ્ચે જઈને બંધ પડી જતા છેલ્લા બે કલાકથી ટ્રાફિક જામ થયો હતો.  RTOથી સાબરમતી જવા રોન્ગસાઈડથી એક તરફનો રોડ ચાલુ કરવામાં આવ્યો છે. જ્યારે સાબરમતીથી RTO આવવા કેશવનગરથી ડાયવર્ઝન આપવામા આવ્યું છે. અચાનક ક્રેન બંધ પડી જતા અનેક વાહનચાલકો અટવાયા હતા. RTOથી લઈ અને બ્રિજ વચ્ચે બે કિલોમીટર લાંબી લાઈન લાગી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો