તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દારૂઓના અડ્ડા પર પોલીસની ડ્રાઇવ, કામગીરી રોકવાના પ્રયાસ બદલ ત્રણ મહિલાઓની અટકાયત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ચેકીંગ દરમિયાન પોલીસ અને સ્થાનિક મહિલાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું

અમદાવાદ: રાજ્ય પોલીસવડાની સૂચનાથી દારૂઓના અડ્ડા પર ડ્રાઇવ થઈ રહી છે. આજે સરદારનગર પોલીસે છારાનગરમાં દારૂને લઈ સર્ચ હાથ ધર્યુ હતું. ચેકીંગ દરમિયાન પોલીસ અને સ્થાનિક મહિલાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. પોલીસની કામગીરીને રોકવાનો બે મહિલાઓએ પ્રયાસ કર્યો હતો. પોલીસે ત્રણ મહિલાઓની અટકાયત કરી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

વધુ વાંચો