અમદાવાદ / બિહારના કોઇપણ ડોક્ટર 12 વર્ષની બાળકીની સર્જરી ના કરી શક્યા, સિવિલમાં સફળતા મળી

  • બાળકીને કોમ્પલેક્ષ બ્લેન્ડ એસ્ટ્રોફીની સર્જરી માટે અમદાવાદ સિવિલ લવાઇ હતી

Divyabhaskar.com

Jul 18, 2019, 05:51 PM IST

અમદાવાદ: બિહારની 12 વર્ષની બાળકીને કોમ્પલેક્ષ બ્લેન્ડ એસ્ટ્રોફીની સર્જરી માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી છે. બિહારના કોઇપણ ડોક્ટર્સ દ્વારા આ પ્રકારની સર્જરી કરી આપવામાં આવી ન હતી. જેથી બાળકીને એઇમ્સ જોધપુરમાં લઇ જવામાં આવી હતી. એઈમ્સના ડોક્ટરે અમદાવાદ સિવિલ લઇ જવાની સલાહ આપી હતી. સિવિલમાં બાળકીની સર્જરી સફળતાપૂર્વક થઇ ગઇ છે. અને થોડા સમય બાદ તેને રજા આપવામાં આવશે.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી