સુરત અગ્નિકાંડ કેસ / ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકાર અને પોલીસને નોટિસ ફટકારી

Divyabhaskar.com

Jun 12, 2019, 12:34 PM IST
ગુજરાત હાઈકોર્ટ- ફાઈલ તસવીર
ગુજરાત હાઈકોર્ટ- ફાઈલ તસવીર

  • ગુજરાત હાઈકોર્ટમાં CID તપાસ માટેની માંગ કરતી અરજી કરાઈ
  • સમગ્ર કેસનો પ્રોગ્રેસ રિપોર્ટ 26 જૂન સૂધીમાં રજૂ કરવા આદેશ

અમદાવાદ: સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા તક્ષશિલા કોમ્પલેક્સમાં લાગેલી આગ મામલે ગુજરાત હાઈકોર્ટમાં CID તપાસ માટેની માંગ કરતી અરજી કરવામાં આવી છે. જેમાં હાઈકોર્ટે રાજ્ય સરકાર અને પોલીસને નોટિસ પાઠવી છે. સમગ્ર કેસનો પ્રોગ્રેસ રિપોર્ટ 26 જૂન સૂધીમાં રજૂ કરવા આદેશ કરવામાં આવ્યો છે. અગ્નિકાંડમાં માર્યા ગયેલા બાળકોના વાલીઓએ હાઈકોર્ટમાં તપાસની માંગ કરી છે.

X
ગુજરાત હાઈકોર્ટ- ફાઈલ તસવીરગુજરાત હાઈકોર્ટ- ફાઈલ તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી