તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Speed News: The Weather Department Has Forecast Heavy To Heavy Rains For The Next Three Days

Speed News: હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદઃ Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના તમામ સમાચારો માત્ર 3 મિનિટમાં. રાજ્યમાં સાઇક્લોનિક સર્ક્યલેશન સક્રિય થતાં હવામાન વિભાગે આગાહી કરી છે. વરસાદની આગાહીના પગલે ખેલૈયાઓમાં અને આયોજકોમાં તેમની નવરાત્રી બગડવાની ચિંતા વ્યાપી છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદની ઘણી ક્લબોએ બે દિવસ સુધી ગરબા બંધ રાખ્યા છે.

અન્ય સમાચારો પણ છે...