બુલેટિન 9 PM / Speed News: મોદી સરકારે કેન્દ્રીય કર્મચારીઓને દિવાળીની ભેટ આપતાં DAમાં 5 ટકાનો વધારો કર્યો છે

Divyabhaskar.com

Oct 09, 2019, 08:36 PM IST

અમદાવાદઃ Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના તમામ સમાચારો માત્ર 3 મિનિટમાંમોંઘવારી ભથ્થામાં અત્યાર સુધીનો સૌથી મોટો વધારો કરતાં 12 ટકાથી વધારીને 17 ટકા કરી દેવાયું છે. જેનો લાભ 50 લાખ કર્મચારીઓ અને 65 લાખ પેન્શરોને થશે. આ સાથે સરકારે આશા વર્કરોને મળતું ભથ્થું એક હજારથી વધારી બે હજાર રૂપિયા કરવાની મંજૂરી આપી છે. આ નિર્ણયથી સરકારી તિજોરી પર 16 હજાર કરોડનો બોજ વધશે.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી