બુલેટિન 9 PM / Speed News: 67 દિવસના આંદોલન પછી અનામત વર્ગે સરકારને 24 કલાકનું એલ્ટિમેટમ આપ્યું

Divyabhaskar.com

Feb 14, 2020, 09:07 PM IST
અમદાવાદ: રાજ્ય સરકારે બિન અનામત વર્ગના આંદોલનકારીઓ સાથે ચર્ચાનો દોર શરૂ કરતા અનામત વર્ગના આંદોલનકારીઓ નારાજ થયા છે. તેમનું કહેવું છે કે, 67 દિવસની લડત છતાં તેમની સાથે ચર્ચા કરવા માટે કોઈ તૈયાર નથી. એવામાં બંધારણીય અધિકાર આંદોલન સમિતિએ 24 કલાકનું અલ્ટીમેટમ આપી શનિવારે મહેસાણા બંધનું એલાન આપ્યું છે.
X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી