Speed News: સૌરાષ્ટ્રના દરિયામાં લો-પ્રેસર સર્જાતા અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદઃ Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના તમામ સમાચારો માત્ર 3 મિનિટમાં. આગાહીને પગલે વેરાવળ અને પોરબંદરના બંદરો પર ત્રણ નંબરના સિગ્નલ લગાવી દેવામાં આવ્યા છે. માછીમારોને પણ દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે. ચેતવણીને પગલે અમરેલીના જાફરાબાદ બંદરે 700થી વધુ હોડીઓ લાંગરી દેવાઈ છે.

અન્ય સમાચારો પણ છે...