બુલેટિન 9 PM / Speed News: બિન અનામત વર્ગના આગેવાનોએ રાજ્ય સરકાર સાથે બેઠક કરી

Divyabhaskar.com

Feb 13, 2020, 08:59 PM IST
અમદાવાદઃ LRD પરીક્ષા મામલે પરિપત્ર રદ થવાની જાહેરાત પછી બિન અનામત વર્ગની મહિલાઓ ગાંધીનગરમાં ધરણા પર બેસી ગઈ છે. આ મહિલાઓને બિન અનામત વર્ગના આગેવાનોનો પણ સાથ મળ્યો છે. મહિલાઓ અને આગેવાનોના પ્રતિનિધિઓએ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે મુલાકાત કરી.
X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી