બુલેટિન 9 PM / Speed News: અરબી સમુદ્રમાં સર્જાયેલા લૉ પ્રેસરની સૌરાષ્ટ્રના દરિયા કાંઠે અસર શરૂ થઈ

Divyabhaskar.com

Dec 03, 2019, 09:18 PM IST
અમદાવાદ: અરબી સમુદ્રમાં લૉ પ્રેસરની અસરના ભાગરૂપે આગામી ચાર દિવસ સુધી દરિયામાં કરંટ જોવા મળી શકે છે. જેને પગલે 7મી તારીખ સુધી માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે. સતર્કતાના ભાગ રૂપે અમરેલીના ઝાફરાબાદ બંદરે એક નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. બુધવારે સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં છૂટોછવાયો હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે.
X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી