બુલેટિન 9 PM / Speed News: ગુજરાતમાં બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા રદ નહીં થાય

Divyabhaskar.com

Dec 04, 2019, 08:32 PM IST
અમદાવાદઃ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આ વાત કરી છે. તેમણે કહ્યું કે, ગેરરીતિ મામલે બે દિવસમાં જ દોષિતો સામે કાર્યવાહી થશે. પ્રદીપસિંહે કહ્યું કે, 5 જિલ્લામાંથી કુલ 39 લેખિત ફરિયાદ મળી છે. આ તરફ CCTV ફૂટેજની તપાસ પણ અંતિમ તબક્કામાં છે. સરકાર તરફથી દાવો કરવામાં આવ્યો છે કે, સાચા ઉમેદવારોને અન્યાય નહીં થાય.
X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી