બુલેટિન 9 PM / Speed News: દિલ્હી સરકારના વકીલે કહ્યું,- ‘નિર્ભયાના દોષિતોને 22 જાન્યુઆરીએ ફાંસી આપી શકાશે નહીં’

Divyabhaskar.com

Jan 15, 2020, 10:01 PM IST

અમદાવાદ: નિર્ભયા ગેંગ રેપના દોષિત મુકેશ કુમારની અરજી પર દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી.સુનાવણી દરમ્યાન એએસજી અને દિલ્હી સરકારના વકીલના વકીલે કહ્યું કે નિર્ભયાના દોષિતોને 22 જાન્યુઆરીએ ફાંસી આપી શકાશે નહી.રાષ્ટ્રપતિ દ્વારા દયા અરજી પર ચુકાદો દીધા બાદ દોષિતોને 14 દિવસનો સમય આપવો પડશે. નિર્ભયા ગેંગ રેપ કેસમાં ફાંસીની સજા સંભળાવી દેવામાં આવ્યા બાદ દોષિતો તરફથી અરજીઓ કરવામાં આવી રહી બુધવારે દિલ્હી હાઈકોર્ટે દોષિ મુકેશ કુમારની અરજી પર સુનાવણી હાથ ધરી હતી.આ દરમ્યાન અદાલતે મુકેશના વકીલને પટિયાલા હાઉસ કોર્ટમાં અપીલ કરવા કહ્યું છે.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી