તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

Speed News: કાળમુખો શનિવાર, અલગ-અલગ અકસ્માતમાં 20નાં મોત

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદઃ પાદરા નજીક એમ્સ ઓક્સિજન કંપનીમાં બ્લાસ્ટ થતાં 6 કામદારોના મોત થયા છે, કંપનીમાં બોટલ ફિલિંગ કરતી વખતે અચાનક આગ લાગતાં બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે, પ્લાન્ટની દીવાલ તૂટી ગઈ હતી અને પતરાંના છાપરા પણ ઊડી ગયા હતા. આ બ્લાસ્ટને કારણે 3 કિમી સુધી ધરતી ધ્રુજી હતી. આ દુર્ઘટનામાં 10થી વધુ મજૂરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. જૂનાગઢના વિસાવદર પાસે ગોઝારા અકસ્માતમાં 6 લોકોનાં મોત થયા છે. સાવરકુંડલા-જૂનાગઢ રૂટની ખાનગી બસને લાલપુર ગામ પાસે અકસ્માત નડ્યો છે. આ અકસ્માતમાં 20થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે. અકસ્માત એટલો ભયંકર હતો કે બસનું છાપરું તૂટને સાવ અલગ થઈ ગયું હતું. આ બસમાં કેપેસિટીથી વધુ મુસાફરો ભરેલા હતા. સ્થાનિકોનો આક્ષેપ છે કે, ડ્રાઈવર નશાની હાલતમાં બસ ચલાવતો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

વધુ વાંચો