મતદાર કાર્ડમાં સુધારા માટે ચૂંટણી પંચની એપથી NRC લાગુ થવાની અફવા, લોકોની ભારે દોડધામ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સોશિયલ મીડિયામાં હવા ફેલાઈ હતી કે એપમાં નામ નહીં હોય તો NRC લાગુ થયે નાગરિકત્વ ખતમ થઈ જશે
  • બાપુનગર, ગોમતીપુર, રખિયાલ, જુહાપુરા, બહેરામપુરામાં નામ સુધારવા-ઉમેરવા હાંફળા-ફાંફળા દોડ્યા
  • એપમાં માત્ર એક વખત સુધારો થઈ શકતો હોવાથી લોકોમાં ગભરાટ વધ્યો

અન્ય સમાચારો પણ છે...