અમદાવાદ / ટ્રાફિક બુથ સળગાવાનો પ્રયાસ કરનાર રિક્ષા ચાલકે ઝેરી દવા પીધી, હોસ્પિટલમાં દાખલ

Rickshaw driver who tried to burn a traffic booth attempt suicide, hospitalized

Divyabhaskar.com

Nov 08, 2019, 09:15 PM IST
અમદાવાદ: શહેરના ગીતા મંદિર એસટી બસ સ્ટેન્ડ પાસે ગઇકાલે એક રિક્ષા ચાલકે ટ્રાફિક બુથ સળગાવવાનો પ્રયાસ કર્યો હતો.
ટ્રાફિક બુથ સળગાવવાનો પ્રયાસ કરનાર રિક્ષા ચાલક સમીર ઉર્ફે ચીનાએ આજે પોલીસના ડરથી ઝેરી દવા પી લીધી હતી. સમીરને એલ.જી. હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.
X
Rickshaw driver who tried to burn a traffic booth attempt suicide, hospitalized
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી