માનહાનિ કેસ / રાહુલ ગાંધી આજે સુરતમાં, આવતીકાલે અમદાવાદ કોર્ટમાં હાજર રહેશે

રાહુલ ગાંધીની ફાઇલ તસવીર
રાહુલ ગાંધીની ફાઇલ તસવીર

  • અમદાવાદમાં નોટબંધી વખતે કરાયેલા આક્ષેપ બદલ માનહાનિનો કેસ કરવામાં આવ્યો

Divyabhaskar.com

Oct 10, 2019, 03:55 AM IST
ગાંધીનગર: કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી 10મીએ સુરત ડિસ્ટ્રિકટ કોર્ટમાં આવશે. જ્યા તેમની સામેના માનહાનિના કેસમાં હાજર રહેશે. જ્યારે 11મીએ અમદાવાદમાં આવશે. અમદાવાદ ખાતે પણ તેઓ માનહાનિના કેસમાં હાજર રહેશે.
બધા મોદી ભ્રષ્ટાચારીના આક્ષેપ સામે માનહાનિનો કેસ
ચૂંટણીમાં રાહુલ ગાંધી દ્વારા કરાયેલા બધા મોદી ભ્રષ્ટાચારીના આક્ષેપ સામે માનહાનિનો કેસ સુરત ખાતે થયો છે. જ્યારે રાહુલ ગાંધી સામે અમદાવાદમાં નોટબંધી વખતે કરાયેલા આક્ષેપ બદલ માનહાનિનો કેસ કરવામાં આવ્યો છે. જેથી કેસ અંતર્ગત બંને જગ્યાએ હાજર રહેશે.
X
રાહુલ ગાંધીની ફાઇલ તસવીરરાહુલ ગાંધીની ફાઇલ તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી