સાવચેતી / 'વાયુ' વાવાઝોડા પહેલા, દરમિયાન અને પછી શું તૈયારી કરશો અને તકેદારી રાખશો

precautions to take Before, during and after vayu cyclone land fall in gujarat
precautions to take Before, during and after vayu cyclone land fall in gujarat
precautions to take Before, during and after vayu cyclone land fall in gujarat

Divyabhaskar.com

Jun 11, 2019, 04:24 PM IST

અમદાવાદઃ ગુજરાતના વેરાવળથી દક્ષિણથી દક્ષિણ-પૂર્વ દિશામાં 'વાયુ' વાવાઝોડું આકાર લઇ રહ્યું છે, ત્યારે વાવાઝોડાની સંભવિત પરિસ્થિતિને ધ્યાને લઇને લોકોના જાનમાલની સલામતી અને સુરક્ષા માટે રાહત નિયામક દ્વારા વાવાઝોડા પહેલાં, વાવાઝોડા દરમિયાન, અને વાવાઝોડા બાદ કેવા પ્રકારના તકેદારીના પગલાં લેવા તે સંદર્ભે નાગરિકોને અનુરોધ કરવામાં આવ્યો છે. આ તકેદારીના પગલા અનુસાર વાવાઝોડાની સ્થિતિમા સૌપ્રથમ વાવાઝોડા પહેલાની કેટલીક તૈયારીઓ કરવી આવશ્યક છે. વાવાઝોડા પહેલાં વાવાઝોડા દરમિયાન અને વાવાઝોડા બાદ તકેદારીના કેવા પગલા લેવા તેની જાણકારી મેળવવાથી વધુ નુકસાન થતું અટકાવી શકાય છે. આ વાવાઝોડાને પગલે DivyaBhsakarએ પણ લોકહિતમાં જનતા આફતના સમયે અગમચેતી રાખવા માટેની ઉપયોગી માહિતી અંગે એક ખાસ રિપોર્ટ તૈયાર કર્યો છે.

X
precautions to take Before, during and after vayu cyclone land fall in gujarat
precautions to take Before, during and after vayu cyclone land fall in gujarat
precautions to take Before, during and after vayu cyclone land fall in gujarat
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી